________________
સખ્તો સપ્તતિઃ ગાથા-પ૩-૫૪ - પાપશ્રમણ ર૭૧ सयं गेहं परिच्चज्ज, परगेहँमि वावडे । निमित्तेण ववहरइ, पावसमणो त्ति वुच्चई ॥५३॥
વ્યાધ્યિા – ‘વ’ નિન વૃદં પરિત્યર્થ પ્રવ્રથીकरणतः ‘परगृहे' अन्यगृहे 'वावडे' इति, व्याप्रियते पिण्डार्थी सन् स्वतस्तत्कृत्यानि कुरुत इत्यर्थः । 'निमित्तेन' च शुभाशुभसूचकेन वचनेन 'व्यवहरति' द्रव्यार्जनं करोति स 'पापश्रमणः' પાપથતિરિત્યુતે પુરા अथ तपोविषयं पापश्रमणत्वमाह
સંબોધોપનિષદ્ – પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં પ્રવૃત્તિ કરે, નિમિત્તોથી વ્યવહાર કરે તે “પાપશ્રમણ” એમ કહેવાય છે //પ૩ી (ઉત્તરાધ્યયન-પ૨૬)
પ્રવ્રયાનો અંગીકાર કરવાથી પોતાનું ઘર છોડીને પરઘરમાં = બીજાના ઘરમાં વ્યાપૃત થાય છે = ત્યાંથી ગોચરી વહોરવા માટે પોતે તે ગૃહસ્થોના કાર્યો કરે છે, એવો અર્થ છે. અને નિમિત્તોથી = શુભાશુભસૂચક વચનથી વ્યવહાર કરે = ધનાર્જન કરે, તે પાપશ્રમણ = પાપી મુનિ એમ કહેવાય છે. પણ
હવે તપવિષયક પાપશ્રમણત્વ કહે છે –
. વ. ૨. છે – ૦૬ ૨ ૨. . . છે – વાવો