________________
ર૭૨ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ બ્લોથલપ્તતિ: भणिओ देवो-'करेहि पउणं खमेसु एक्कसिं अवराहति । पुणो वि देवेण पुणन्नवीकओ । एवं दुच्चं तिच्चं पि । एगया एगत्थ सज्झायं करंता दंसेइ साहुणो । गओ तेसिं समीवं । निसामिओ धम्मो । देवेण भणिओ-'जइ पव्वइयाहि तो મુયામિ' મનડું-“નામ'તિ ! હિમો પુત્રસંવંધો / વ્યફો. एवं नाम भुयंगमव्व दुरंतसंसारकारणत्तेण कसाया अप्पसत्थ ત્તિ શા
क्रोधोपशमो हि क्षान्तिः, अतस्तां सोपनयां सुखादिकारणतादर्शनद्वारेणाह
– સંબોધોપનિષદ્ જાણ્યો, અને આવીને દેવને કહ્યું કે, “તેને સાજો કરો. એક વાર અપરાધ માફ કરો.” દેવે ફરીથી સાજો કર્યો. આ રીતે બીજી વાર, ત્રીજી વાર પણ થયું. - એક વાર દેવે એક સ્થાને તેને સઝાય કરતા સાધુઓ બતાવ્યા. એ તેમની પાસે ગયો. ધર્મ સાંભળ્યો. દેવે કહ્યું, “જો દીક્ષા લે, તો છોડું.” તે કહે છે, “હા.” હવે દેવે પૂર્વસંબંધ કહ્યો. તેણે દીક્ષા લીધી. આ રીતે કષાયો સાપ જેવા છે, દુરંત સંસારના કારણ હોવાથી અપ્રશસ્ત છે. પલા
ક્રોધનો ઉપશમ ક્ષમા છે. માટે ક્ષમા એ સુખાદિનું કારણ છે એવું દેખાડવા દ્વારા ઉપનયસહિત ક્ષમા વિષે કહે છે -