________________
સમ્બોધસપ્તતિ: ગાથા-પર - સુખનું મૂળ-ક્ષમાં ર૭ર खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती सव्वाइं दुरियाई ॥५२॥
વ્યારડ્યા – “ક્ષતિઃ ' ઉપશમ: સર્વેષાં સુરવીનાં “મૂi’ मुख्यमुत्पत्तिनिबन्धनं स्थानमिति यावत् । तथोत्तमा शान्तिर्धर्मस्य मूलम् । स्फुरत्प्रभावा महाविद्येव क्षान्तिः सकलनानि दुरितानि हरतीति, यदुक्तम्-"जिणजणणी रमणीणं, मणीण चिंतामणी जहा पवरो । कप्पलया य लयाणं, तहा खमा सव्वधम्माणं ॥१॥ इह इक्कं चिय खंति, पडिवज्जिय जियपरीसहकसाया। સાયાતમiતા, સત્તા પત્તા પયં પરમં રા” તથા–દુન્નબ
– સંબોધોપનિષદ્ - . ક્ષમા એ સુખોનું મૂળ છે. ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. ક્ષમા મહાવિદ્યાની જેમ સર્વ પાપોને હરે છે. પરો.
(પુષ્પમાલા ર૯૪, રત્નસંચય ૮૯) ક્ષમા = ઉપશમ, તે સર્વ સુખોનું મૂળ = ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, સ્થાન છે. તથા ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. જેનો પ્રભાવ સ્કુરાયમાન છે એવી ક્ષમા મહાવિદ્યાની જેમ સર્વ પાપોને હરે છે. કહ્યું પણ છે કે – જેમ સ્ત્રીઓમાં જિનમાતા, મણિઓમાં ચિંતામણિ અને લતાઓમાં કલ્પલતા ઉત્તમ છે, તેમ સર્વ ધર્મોમાં ક્ષમા ઉત્તમ છે. લા. અહીં એક ક્ષમાનો જ અંગીકાર કરીને પરીષહ અને કષાયોને જીતી લેનારા અનંત જીવો અનંતસુખમય પરમપદને પામ્યા છે. કેરા