________________
सम्बोधसप्ततिः ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથક્કળ
२७१
दिन्नो मंतजावो । जहा - " सिद्धे नमंसिऊणं, संसारत्था य जे महावेज्जा । वोच्छामि डंककरियं सव्वविसनिवारणीविज्जं ॥१॥ सव्वं पाणाइवायं पच्चक्खाई, सव्वं अलियवयणं च, सव्वमदत्तादाणं, मेहुणं परिग्गहं स्वाहा ||२||" तओ गंधव्वनागदत्तेण चालियाइमीसि अंगाई । उम्मीलियं लोयणजुअलं । निवेइओ सयणेहिं वुत्त॑तो । पडिवन्नो य वयं जीवियासाए । जाव केइ दिणे तस्स पिट्ठिओ ट्ठओ । मोत्तूण तं धाविओ पच्छाहुत्तं तहेव निवडिओ भूमीए । विन्नायवृत्तंतेहिं समागंतूण - સંબોધોપનિષદ્
જેઓ સંસારમાં મહાવૈદ્ય છે, તેવા સિદ્ધોને નમસ્કાર કરીને ડંખની પ્રતિક્રિયારૂપ, સર્વ વિષોનું નિવારણ કરનારી એવી વિદ્યા કહીશ. ||૧||
'
સર્વ પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરે છે, તથા સર્વ મૃષાવચનનું, સર્વ અદત્તાદાનનું, મૈથનુનું અને પરિગ્રહનું પચ્ચક્ખાણ કરે છે સ્વાહા. ॥૨॥” (આવશ્યકનિર્યુક્તિ ૧૨૬૯/ ૧૨૭૦)
પછી ગંધર્વનાગદત્તે અવયવોને થોડા હલાવ્યા. આંખો ખોલી. સ્વજનોએ તેને વૃત્તાંત કહ્યો. તેણે જીવનની આશાથી વ્રત સ્વીકાર્યું. યાવત્ કેટલાક દિવસો પછી દેવ તેની પાછળ રહ્યો. તે દેવને છોડીને પરાર્મુખ થઇને ભાગ્યો, તે જ રીતે પૂર્વની જેમ ધરતી પર પડ્યો. સ્વજનોએ આ વૃત્તાંત
=