________________
સમ્બોસપ્તતિઃ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફફળ ર૬૭ खज्जसि । जाह निब्बंधेण लग्गो ताहे मंडलं आलिहित्ता देवेणं चउदिसि पि करंडया ठविया । पच्छा से सव्वं मित्तपरियणसयणं मेलेऊण तस्स समक्खं इमं भणिया 'इओ મો મો ના ! – “અંધશ્વના દ્રિત્તો, રૂછડું સર્દિર્વિત્તિયું इहई । सो जइ कहिवि खज्जइ, इत्थ हु दोसो ममं नत्थि
” ને સામગ્નમહિપ રૂમે મમ સખા’ નમો-“વિષ્ણુ વ चवलजीहो, उग्गविसो तरुणतरणिसमनयणो । सक्खा जमु व्व नणु रोसविसहरो पलयकालु व्व ॥१॥ अट्ठफणो जमजीहो,
સંબોધોપનિષદ્ – “જો ઓ સાપો તને ડંખ મારશે, તો તું નક્કી મરી જઇશ.”
જ્યારે નાગદત્ત ખૂબ આગ્રહ કરીને પાછળ પડ્યો, ત્યારે માંડલુ દોરીને દેવે ચારે દિશાઓમાં કરડિયા રાખ્યા. પછી તેના સર્વ મિત્ર-પરિજન-સ્વજનને ભેગા કરીને તેમની સમક્ષ કહ્યું કે, “હે લોકો ! આ બાજુ ગંધર્વ નાગદત્ત સાપો સાથે રમવા ઇચ્છે છે. માટે જો કોઈ રીતે તેને સાપો ડંખ મારે, તો તેમાં મારો દોષ નથી. છેલો (આવશ્યકનિયુક્તિ અધ્યાય ૪)
મારા આ સાપો સામાન્ય માહાસ્યવાળા નથી. કારણ કે - આ ક્રોધ નામનો વિષધર છે કે જેની જીભ વીજળી જેવી ચપળ છે. જેનું વિષ ઉગ્ન છે. યુવાન સૂર્ય જેવી જેની આંખો છે. જે સાક્ષાત્ યમ જેવો અને પ્રલય કાળ જેવો છે. ૧.
આ માન નામનો સર્પ છે, કે જેની આઠ ફણા છે, જેની