________________
४८२ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः
मिथ्यात्वकन्दकुद्दालबिरुदं लोके दधुश्च ये प्रकटम् । श्रीक्षेमकीर्तिवाचकमुख्यास्तेषां बभुः शिष्याः ॥६॥ वाग्गुरवः सुरतरवः, शुचिवंशाः क्षेमहंसगणिहंसाः । शोभन्ते स्म तदीयाः, शिष्याः कीर्त्या विजितहंसाः ॥७॥ वाचकवरसोमध्वजनामानो जगति तत्पदायिणः । तेषां शिष्याः पाठकमुख्याः श्रीक्षेमराजाख्याः ॥८॥ शिवसुन्दरनामानः, सुपाठकाः कनकतिलकनामानः । सदयतिलका वाचकप्रमोदमाणिक्यनामानः ॥९॥ तेषामभुः सुशिष्या, जयन्ति शिष्या अमी तदीयपदे । श्रीजयजयसोमाख्याः, पाठकपदसम्पदोपेताः ॥१०॥
- संधोधोपनिषद - વ્રતની ઇચ્છાવાળા ૧૧૦ શિષ્યો કરી પરમ ઉદય નિમિત્તે જિનોદયસૂરિ ગુરુને આપ્યા હતા. જેઓ લોકમાં પ્રકટ મિથ્યાત્વકંદકુદ્દાલ' બિરુદ ધારણ કરતા હતા. તેઓના શિષ્ય શ્રી ક્ષેમકીર્તિ વાચક દીપતા હતા, તેમના શિષ્ય કીર્તિવડે હંસને જીતનાર, પવિત્ર વંશવાળા, વાગુરુ, કલ્પવૃક્ષ, ક્ષેમહંસગણિ શોભતા હતા, તેમના પદનો આશ્રય કરનાર સોમધ્વજ વાચક થયા, તેમના શિષ્ય શ્રી ક્ષેમરાજ પાઠક, શિવસુંદર, વાચક કનકતિલક થયા, તેઓના સુશિષ્ય દયાતિલક અને વાચક પ્રમોદ માણિક્ય થયા. તેઓના પદ