________________
ર૬૪ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથકફળ લખ્યોતિઃ निःस्पृहत्वेन जयेत्तदुदयनिरोधोदयप्राप्ताफलीकरणेनेति । तथा"कोहो अ माणो अ अणिग्गहीया, माया य लोभो य पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइ पुणब्भवस्स ॥१॥" क्रोधश्च मानश्चानिगृहीतावुच्छ्रङ्खलौ माया च लोभश्च विवर्धमानौ वृद्धिं गच्छन्तौ चत्वार एते क्रोधादयः कृत्स्नाः सम्पूर्णाः कृष्णा वा क्लिष्टाः कषायाः सिञ्चन्त्यशुभभावजलेन मूलानि तथाविधकर्मरूपाणि 'पुनर्भवस्य' पुनर्जन्मतરિતિ ! – “પસિં વડન્ટં સાયાજી મહાપવાનું વિશે .
––––સંબોધોપનિષદ્ – ઉદયનિરોધ આદિથી જ. તથા લોભને સંતોષથી = નિઃસ્પૃહતાથી જીતે, તેના ઉદયના નિરોધથી અને ઉદયપ્રાપ્તને નિષ્ફળ કરવાથી.
તથા – અનિગૃહીત એવા ક્રોધ અને માન, અત્યંત વૃદ્ધિ પામતા એવા માયા અને લોભ, આ સર્વ-ચારે કષાયો સંસારના મૂળને સિંચે છે. (દશવૈકાલિક ૮-૪૦)
વ્યાખ્યા - ક્રોધનો અને માનનો નિગ્રહ ન કર્યો હોય = તેઓ ઉશૃંખલ હોય. માયા અને લોભ અત્યંત વધતા હોય, આ ચાર = સંપૂર્ણ અથવા કૃષ્ણ = ક્લિષ્ટ કષાયો અશુભભાવરૂપી જળથી સંસારરૂપી વૃક્ષના તથાવિધકર્મરૂપી મૂળોને સિંચે છે.
આ ચારે કષાયો મહાપાપ છે. તેમાંથી એક-એક કષાય