________________
સખ્તો સપ્તતિઃ ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ રદ્દારૂ વાચ્છન્તિ યે વ્યપuિeતાન્ત શા” તથા “નોમ:' गृद्धिपरिणामः 'सर्वविनाशनः' सर्वाणि प्रीत्यादीनि विनाशयतीति सर्वविनाशनः, तत्त्वतस्त्रयाणामपि तद्भावभावित्वादिति । यत एवमतः-"उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं च उज्जुभावेणं, लोभं संतोसओ जिणे ॥१॥" उपशमेन क्षान्तिरूपेण हन्यात् क्रोधमुदयनिरोधोदयप्राप्ताफलीकरणेन । एवं मानं मार्दवेनानुत्सृततया जयेदुदयनिरोधादिनैव । मायां च ऋजुभावेनाशठतया जयेदुदयनिरोधादिनैव । एवं लोभं सन्तोषतो
– સંબોધોપનિષદ્ – ઇચ્છે છે, તેઓ વિચક્ષણ નથી, એ સ્પષ્ટ જ છે. તેના
તથા લોભ = ગૃદ્ધિનો પરિણામ, તે સર્વવિનાશન છે – પ્રીતિ વગેરે સર્વનો નાશ કરનાર છે. કારણ કે વાસ્તવમાં ક્રોધ વગેરેનું અસ્તિત્વ પણ લોભની હાજરીમાં જ હોય છે. જેથી આવું છે તેથી – ઉપશમથી ક્રોધને હણવો, માર્કવતાથી માનને જીતવું, ઋજુભાવથી માયાને જીતવી અને સંતોષથી લોભને જીતવો. તેના (દશવૈકાલિક ૮-૩૯)
વ્યાખ્યા – ક્ષત્તિરૂપ એવા ઉપશમથી ક્રોધને હણવો = ક્રોધના ઉદયનો નિરોધ કરવો અને ઉદયપ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કરવો. એ રીતે માનને માર્દવથી = નિરહંકારપણાથી જીતવો. તેનો વિજય પણ ઉપરોક્ત રીતે ઉદયનિરોધ વગેરેથી જ કરવો. અને માયાને ઋજુભાવથી = અશઠતાથી જીતે,