________________
४७० ગાથા-૭૪ - પૌષધનું ફળ સવોથતિઃ भंजेहि । तेण भणियं, जइ साहुधम्मो नत्थि तत्थ केरिसो सावयाणं पोसहो त्ति ? अवगणिऊण ताण वयणं गओ सघरं । तेण चिंतियं, जत्थ एवं विग्घाणि जायंति तेण पोसहेण न किंचि मज्झ पओयणं । एवंविहपरिणामपरिणओ रयणीए तक्करेहि विणिवाइओ मरिऊण समुप्पण्णो वंतरो । तओ वि चुओ संसारं समणुपरियट्टिस्सइ । पुरिसदत्तो वि निरइयारं देसविरइं परिपालिऊण संपुण्णपोसहं पव्वदिणेसु फासिऊण आराहियमग्गो मरिऊण समुप्पण्णो ईसाणकप्पे । तओ चुओ कयपव्वज्जो सिद्धिसुहमणुभविस्सइ । "तम्हा करेह निच्चं,
– સંબોધોપનિષદ્ – પુરુષદા વગેરેએ તેને રોક્યો કે, “પૌષધનો સર્વતો ભંગ નહીં કર.” તેણે કહ્યું, “જો સાધુધર્મ નથી, તો શ્રાવકોને પૌષધ કેવો ?” એમ કહી, તેમના વચનની અવગણના કરીને તે પોતાના ઘરે ગયો. તેણે વિચાર્યું કે, “જ્યાં આવા વિઘ્નો આવે છે, એવા પૌષધનું મને કાંઈ કામ નથી.”
તે આવા પરિણામમાં પરિણત હતો, ત્યારે રાતે ચોરોએ તેનો વધ કર્યો. મરીને તે વ્યંતર થયો, ત્યાંથી આવીને પણ તે દીર્ઘ સંસારભ્રમણ કરશે. પુરુષદત્ત પણ નિરતિચાર દેશવિરતિનું પાલન કરીને પર્વદિનોમાં સંપૂર્ણ પૌષધ પાળીને જિનદેશિત માર્ગની આરાધના કરીને મરીને ઇશાનકલ્પમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને, મનુષ્ય ભવ પામીને, દીક્ષા લઈને, સિદ્ધિસુખ અનુભવશે. માટે હંમેશા પોતાની શક્તિને