________________
સક્વોયસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૩ संपइ सावय, को धम्मो ताण को य तवो ॥१४॥ सावज्जजोगविरमणरूवं पडिवज्जिऊण सामण्णं । पच्छा विराहयंतस्स नत्थि धम्मो जइजणस्स ॥१५॥ जं सक्कं तं कीरइ, सेसे जयणाए कीरइ पवित्ती । सद्दहणेण विसुद्धो, सावगधम्मो धरइ एक्को ॥१६॥ तओ-रोसारुणनयणफुरफुरितउद्वेण धवलसड्डेण । सोऊण इमं वयणं, वरदत्तो पुच्छिओ एवं ॥१७॥ रे परलोयपरम्मुह ! दुम्मुह ! गुरुकम्म ! साहुपडणीए !। जइ नत्थि साहुधम्मो, सावयधम्मो कहं होज्ज ॥१८॥ मूलं विणा न डालं, डालेण विणा न हुँति साहाओ । साह
- – સંબોધોપનિષદ્ કેવો અને તપ કેવો ? ૧૪ જેઓ પહેલા સાવઘયોગ વિરમણરૂપ શ્રમણ્યનો સ્વીકાર કરે છે, અને પછી તેની વિરાધના કરે છે, તેવા મુનિજનનો ધર્મ = સાધુધર્મ છે જ નહીં. ૧પ જે શક્ય હોય, તે કરાય અને બાકીનામાં જયણાથી પ્રવૃત્તિ કરાય. આ રીતે શ્રદ્ધાથી એક શ્રાવકધર્મ જ વિશુદ્ધરૂપે ધારણ કરી શકાય છે. ૧૬ll
પછી – આ વચન સાંભળીને ધવલ શ્રાવક ગુસ્સે થઈ ગયો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેના હોઠ ફરકવા લાગ્યાં. તેણે વરદત્તને આ રીતે પૂછ્યું, “અરે, પરલોક પરામુખ ! દુષ્ટ મુખવાળા ! ભારે કર્મી ! મુનિશત્રુ ! જો સાધુધર્મ નથી, તો શ્રાવક ધર્મ શી રીતે હોય? I૧૮ મૂળ વિના ડાળ નથી, ડાળ વિના શાખાઓ ન હોય, શાખા