________________
४६४ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્ધો સતત विणा न पुप्फं, पुप्फेण विणा फलं कत्तो ॥१९॥ न विणा निग्गंथेहिं, तित्थं तित्थे च्चिय [सा]वया हुंति । जइ नत्थि साहुधम्मो, तित्थुच्छेओ भवइ एवं ॥२०॥ किञ्च-केवलमणोहिचोद्दसदसनवपुव्वीहिं विरहिए काले । चरणनिसेहमयाणुय करेसि कह पयडवायाए ॥२१॥ मुणिमच्छरानलेणं, सोग्गइसुहदारुदहणदच्छेणं । मा मा पउट्ठचित्तो, धम्मारामं पलीवेसु ॥२२॥ अह गुरुकम्मेण हया, दोग्गइपहपंथिया महापावा । दीसंति तुह सरिच्छा, सुयकेवलिणा जओ भणियं ॥२३॥
– સંબોધોપનિષદ્ર – વિના પુષ્પ ન હોય, અને પુષ્પ વિના ફળ ક્યાંથી થાય ? // સાધુઓ વિના તીર્થ ન હોય. શ્રાવકો તીર્થમાં જ હોય છે. માટે જો સાધુધર્મ નથી, તો આ રીતે તીર્થનો ઉચ્છેદ થાય છે. રવા વળી જે કાળમાં કેવળજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વ પણ નથી. અર્થાત્ અતિશયસંપન્ન એવું જ્ઞાન નથી. માટે આ કાળમાં કોઇને ચારિત્રપરિણામ છે કે નહીં, એ જાણી શકાય એમ નથી. તો જાણ્યા વિના આમ પ્રગટ વચનથી ચારિત્રનો નિષેધ શી રીતે કરે છે? ર૧ તારા મનમાં સાધુઓ પ્રત્યે અત્યંત પ્રષ છે. મુનિઓ પ્રત્યેનો મત્સર એ અગ્નિ જેવો છે. તે સદ્ગતિ-સુખરૂપી કાષ્ઠને બાળવામાં દક્ષ છે. તેનાથી તું ધર્મબાગને બાળ નહીં. ૨રા ભારે કર્મોથી હણાયેલ, દુર્ગતિના માર્ગના મુસાફરો એવા તારા જેવા મહાપાપીઓ દેખાય છે.