________________
બ્લોથલતતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૧૭ लोया । कोउगनिच्चलनयणा, सुर व्व सग्गाउ ओयण्णा ॥३॥ पवणपहोलिरसिहरग्गलग्गवरवेजयंतिहत्थेहिं । हक्कारइ व्व धम्मियलोयं जा धम्मकरणट्ठा ॥४॥" संपूइऊण वत्थाइणा सुत्तहारा विसज्जिया । समाहूओ नेमित्तिओ, निरूविओ तेण पसत्थवासरो । उवक्खडावियं तम्मि दिणे विउलं असणपाणखाइमसाइमं । ठिया सुहासणे साहम्मिया । भोयाविया परमायरेण । निसण्णा दिण्णासणेसु विउलमंडवतले । सम्माणिया ते
- સંબોધોપનિષદ્ છે. તેરા
તે પૌષધશાળા એટલી રમ્ય છે, કે તેને જોવા માટે આવેલા લોકો તેની રમ્યતાથી કૌતુકથી નિશ્ચલ આંખોવાળા થઈ જાય છે. તેથી એવું લાગે છે કે જાણે સ્વર્ગમાંથી દેવો અવતર્યા હોય. [૩
તે પૌષધશાળાના શિખરના અગ્ર ભાગે ઉત્તમ ધજાઓ છે. તે ધજાઓ પવનથી અત્યંત ફરકે છે. ત્યારે એવું લાગે છે કે તે પૌષધશાળા આ ધજાઓરૂપી હાથોથી ધાર્મિક લોકને ધર્મ કરવા માટે બોલાવી રહી છે. જો
શ્રેષ્ઠીઓએ સૂત્રધારોનો વસ્ત્ર વગેરેથી સત્કાર કર્યો અને તેમને રજા આપી. નૈમિત્તિકને બોલાવ્યો. તેણે શુભદિવસ જોયો. તે દિવસે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ બનાવડાવ્યું. સાધર્મિક સુખાસનમાં બેઠાં. પરમ આદર સાથે