________________
સોળસપ્તતિ: ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ ર૬૨ वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, दिति कसाया भवमणंतं રા” રૂતિ વી.
अथ कषायाणां चतुर्णामपि पृथक्पृथक्फलमाह - कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेई,लोहो सव्वविणासणो॥५१॥
व्याख्या - 'क्रोधः' द्वेषः कृतः सन् प्रीतिर्येन केनापि समं प्रेम भवति तां 'प्रणाशयति' विनाशयति, क्रोधे च विहिते
– સંબોધોપનિષદ્ - છે. અથવા તો અગ્નિ સંબૂરૂરીહં- સર્વસ્વદાહ આપે છે – સર્વસ્વને ભસ્મીભૂત કરી દે છે. જ્યારે કષાયો અનંત સંસાર આપે છે. ફી (વિશેષ-આવશ્યક ૧૩૦૯/૧૩૧૦/૧૩૧૧) પગી
હવે ચારે કષાયોનું પૃથક પૃથક્ ફળ કહે છે -
ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે અને લોભ સર્વવિનાશ કરે છે. પિલા (દશવૈકાલિક ૮-૩૮).
ક્રોધ = દ્વેષ કર્યો હોય તો તે પ્રીતિ = કોઈની પણ સાથે પ્રેમ હોય, તેનો વિનાશ કરે છે. ક્રોધ કર્યો એટલે પ્રેમને
१. घ - प्रतौ-इत्यधिकम्- उवसमेण हणई कोहं, माणं मद्दवया जिणे ।
माया चज्जवभावेण, लोहो संतोसिओ जिणे ।। (દશવૈકાલિક – ૮/૩૯, તિથોગાલિપયન્ના-૧૨૦૨)