________________
२६० ગાથા-૫૦. - કષાયફળ सम्बोधसप्ततिः मृतः कदाचिन्नरकेष्वप्युत्पद्यत इत्यर्थः । अत एवोक्तं गुरुणा शिष्यशिक्षणाधिकारे-"जं अज्जियं समी खल्लएहिं, तवनियमबंभमइएहिं । तं दाणि एत्थ नाहिह छडुंता सागपत्तेहिं ॥१॥" अपि च-"जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं। न हु भे वीससियव्वं, थोवे वि कसायसेसंमि ॥१॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं, थोवं पि हु तं बहु होइ ॥२॥ दासत्तं देइ रिणं, अचिरा मरणं
– સંબોધોપનિષદ્ – માટે જ ગુરુએ શિષ્યને શિક્ષણ આપવાના અધિકારમાં કહ્યું છે કે – તપ, નિયમ અને બ્રહ્મચર્ય એવા ખલ્લુકો વડે (? ખલ્લક = ચામડાના જોડા, વાડનું છિદ્ર, વિલાસ, ખાલી - આ અર્થો થાય છે. જે પ્રસ્તુતમાં સંગત થતા નથી) જે (શ્રેષ્ઠ એવું) શમીવૃક્ષનું પત્ર અર્જિત કર્યું છે. તેને હવે અહીં (તુચ્છ એવા) શાકપત્રોથી છોડી નહીં દેતા. [૧] (જીવાનુશાસન ૭૪, ક્ષમા કુલક ૧૩) વળી - જો ઉપશાંત કષાયવાળો જીવ પણ ફરીથી અનંત કાળ માટે પતન પામે છે, તો થોડો પણ કષાય બાકી હોય, તેમાં વિશ્વાસ રાખવો ન જોઈએ. તેના ઋણ થોડું હોય, ગુમડું નાનું હોય, અગ્નિ થોડો હોય અને કષાય થોડો હોય, તો પણ એ બધાનો વિશ્વાસ ન રાખવો જોઇએ કારણ કે એ બધું થોડું હોવા છતાં પણ ઘણું હોય છે. રા. (આવશ્યક નિર્યુક્તિ ૧૧૯/૧૨૦) વધતું ઋણ દાસત્વ આપે છે. વધતું ગુમડું શીધ્ર મરણ આપે છે. અગ્નિ બધાને બાળી નાખે