________________
મુOUR
સક્વોયસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૩૭ सव्वोवडिपहिलेहणाणंतरं कडिपट्टयं पडिलेहेइ, जो पुण भत्तट्ठी सो कडिपट्टियं पडिलेहिय उवहिं पडिलेहेइ त्ति विसेसो । तओ सज्झायं ताव करेइ जाव कालवेला, जायाए य तीए उच्चारपासवणथंडिल्ले चउवीसं पडिलेहिय जइ तम्मि दिणे चउदसी तो पक्खियं चाउम्मासियं वा । अह अट्ठमी उद्दिट्ठा पन्नमासिणी वा तो देवसियं । अह भद्दवयसुद्धचउत्थी तो संवच्छरियं पडिक्कमणसामायारीए पडिक्कमिय साहुविस्सामणं कुणइ । तओ सज्झायं ताव करेइ जाव पोरिसी, उवरिं जइ समाही तो लहुयसरेणं कुणइ जहा खुद्दजंतुणो न उटुंति । तओ आसज्जभणणपुरओ भूमिपमज्जणाइविहिविहियसरीरचितो
– સંબોધોપનિષદ્ - પછી કટિપટ્ટનું પડિલેહણ કરે, જેણે વાપરવાનું હોય, તે કટિપટ્ટનું પડિલેહણ કરીને, ઉપધિનું પડિલેહણ કરે, એ પ્રમાણે વિશેષ છે. પછી કાળવેળા થાય એટલે વડીનીતિલઘુનીતિના ચોવીશ સ્થડિલોનું પડિલેહણ કરીને, જો તે દિવસે ચૌદશ હોય, અથવા તો ચૌમાસી હોય, તો પાક્ષિક, આઠમ કે ઉદિષ્ટ પૂનમ હોય તો દેવસિ અને ભાદરવા સુદ ચોથ હોય તો સંવત્સરી પ્રતિક્રમણ પ્રતિક્રમણની સામાચારીથી કરીને, સાધુ ભગવંતોની સેવા કરે. પછી પોરિસી સુધી સઝાય કરે. પોરિસી પછી પણ જો સ્વસ્થતા હોય, તો ધીમા અવાજે સઝાય કરે, જેથી ગરોળી વગેરે ક્ષુદ્ર જીવો ઉઠી ન જાય.
પછી આસજ્જ કહેવાપૂર્વક ભૂમિપ્રમાર્જન વગેરે