________________
४३८ ॥था-७४ - पौषधनुं ३१ सम्बोधसप्ततिः खमासमणदुगेणं मुहपोत्तिं पडिलेहिय खमासमणेण राईसंथारयं संदिसाविय बीयखमासमणेण राईसंथारए ठामि त्ति भणिय सक्कत्थयं भणइ । तओ संथारगं उत्तरपटं च जाणुगोवरि मीलित्तु पमज्जिय भूमीए पत्थरेइ । तओ सरीरं पमज्जिय निसीही नमो खमासमणाणं ति भणिय संथारए भविय नमोकारतिगं सामाइयं उच्चारिय-"अणुजाणह परमगुरू, गुणगणरयणेहिं भूसियसरीरा । बहुपडिपुन्ना पोरिसि, राईसंथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण । कुक्कुडपायपसारण, अतरंतु पमज्जए भूमि ॥२॥ संकोइय संडासे, उव्वत्तंते य कायपडिलेहा । दव्वाईउवओगं, ऊसासनिरंभणा लोए ॥३॥ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारउवहिदेहं, तिविहं तिविहेण वोसरियं ॥४॥ खामेमि सव्वजीवे"-इच्चाइगाहाओ भणिऊण
- संमोधोपनिषदવિધિપૂર્વક, શરીરચિંતા કરીને, બે ખમાસમણા દ્વારા મુહપત્તિનું પડિલેહણ કરીને, ખમાસમણથી “રાઈસંથારય સંદિસામિ એમ આદેશ માંગીને, બીજા ખમાસમણથી “રાઈસંથારએ ઠામિ” એમ કહીને શક્રસ્તવ કહે છે. પછી જાનુ પર સંથારો અને ઉત્તરપટ્ટો મુકીને પ્રમાર્જન કરીને ભૂમિ પર પાથરે છે.
પછી શરીર પ્રમાર્જીને “નિસિપી નમો ખમાસમણાણું એમ કહીને, સંથારા પર રહીને ત્રણ નવકાર અને સામાયિક સૂત્રનો ઉચ્ચાર કરીને-અણુજાણ, ઇત્યાદિ ગાથાઓ કહીને,