________________
જરૂદ્દ ગાથા-૭૪ - પૌષધનું ફળ સ્વોપતિઃ उद्धरिय इरियं पडिक्कमिय ठवणायरियं पडिलेहिय ठवेइ य। तओ गुरुसमीवे ठवणायरियसमीवे वा खमासमणदुगेण मुहपोत्तिं पडिलेहिय पढमखमासमणे इच्छाकारेण संदिसह भगवन् ! सज्झायं संदिसावेमि, बीए खमासमणे सज्झायं करेमि त्ति भणिय सज्झायं काऊण वंदणयं दाऊण गुरुसक्खियं पच्चक्खाइ । तओ खमासमणदुगेण उवहिथंडिलपडिलेहणं संदिसाविय खमासमणदुगेण बइसणं संदिसावेमि बइसणं ठामि त्ति भणिय वत्थकंबलाइ पडिलेहेइ । इत्थ जो अभत्तट्ठी सो
– સંબોધોપનિષદ્ - લઈને, ઇરિયાવહિ પડિક્કમીને, સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને, સ્થાપે.
પછી ગુરુ પાસે કે સ્થાપનાચાર્ય પાસે બે ખમાસમણ દ્વારા મુહપત્તિનું પડિલેહણ કરીને પહેલા ખમાસમણે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાવેમિ' તથા બીજા ખમાસમણે “સઝાય કરેમિ' એમ કહીને સઝાય કરીને, વંદન કરીને ગુરુની સાક્ષીએ પચ્ચખ્ખાણ કરે, પછી બે ખમાસમણા દ્વારા “ઉપધિ-ચંડિલ-પડિલેહણ સંદિસાવેમિ ઇત્યાદિ આદેશ માંગીને, બે ખમાસમણ દ્વારા “બઇસણું સંદિસાવેમિ અને “બઇસણું ઠામ' એમ કહીને વસ્ત્ર-કામળી વગેરેનું પડિલેહણ કરે.
અહીં જે ઉપવાસી હોય તે બધી ઉપાધિનું પડિલેહણ કર્યા
૧
૨.