________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૪ - પૌષધનું ફળ
निसीहियापुव्वं पविसिय इरियावहियं पडिक्कमिय खमासमणपुव्वं भांति इच्छाकारेण संदिसह गमणागमणं आलोयहं इच्छं आवस्सियं करिय अवरदक्खिणप्पमुहदिसाए गच्छिय दिसालोयं करिय संडासए थंडिल्लं च पडिलेहिय उच्चारपासवणं वोसिरिय निसीहियं करिय पोसहसालं पविट्ठा आवंतजंतेहिं जं खंडियं जं विराहियं तस्स मिच्छामि दुक्कडं । तओ सज्झायं ताव करेइ जाव पच्छिमपहरो । जाए य तम्मि खमासमणपुव्वं पडिलेहणं करेमि पुणो पोसहसालं पमज्जेमि त्ति पुव्वं व अंगपडिलेहणं काउं पोसहसालं दंडपुच्छणेण पमज्जिय कज्जयं સંબોધોપનિષદ્ -
४३५
કરીને, ઇરિયાવહી પડિક્કમીને ખમાસમણપૂર્વક કહે છે ઇચ્છાકારેણ સંદિસહ ગમણાગમાં આલોયહં ઇચ્છું, આવસહિ કરીને પશ્ચિમ-દક્ષિણ વગેરે દિશામાં જઇને, દિશાનિરીક્ષણ કરીને, સંદેશક અને ડિલભૂમિનું પડિલેહણ કરીને, લઘુનીતિ-વડીનીતિ કરીને, નિસિહિ કરીને પૌષધશાળામાં આવ્યાં. આવતા-જતાં જે ખંડણા-જે વિરાધના થઇ હોય, તેનું મિચ્છામિ દુક્કડમ્.’
પછી છેલ્લા પ્રહર સુધી સજ્ઝાય કરે, છેલ્લો પ્રહર ચાલુ થાય એટલે ખમાસમણપૂર્વક ‘પડિલેહણ કરેમિ', ફરીથી ‘પોસહસાલં પમજ઼ેમિ' એમ કહીને, પહેલાની જેમ અંગપડિલેહણ કરીને, પૌષધશાળાને દંડાસણથી પ્રમાર્જીને કાજો