________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૧ बंभचेरपोसहो वि देसओ थीसंगविवज्जणं, सव्वओ नवबंभचेरगुत्तिपालणं । अव्वावारपोसहो वि देसओ रंधणखंडणाइअन्नयरवावारनिवारणं, सव्वओ सव्वंपि सावज्जवावारं न करेइ न कारेइ त्ति ।" तत्थ जया सव्वओ अव्वावारपोसहं पडिवज्जइ तया अयं विही - "उम्मुक्कमणिसुवण्णो, सव्वालंकारविरहिओ होउं । पोसहसालाईणं, चउन्हमन्नयरठाणंमि ॥१॥ पंचविहविसयविसए, रागद्दोसे दढं विवज्जेत्ता । पोसहवयं पवज्जइ, सड्ढो गुरुसक्खियं एवं ॥२॥" जम्मि दिणे सावओ साविया वा
સંબોધોપનિષદ્ માટે પગ વગેરે ધોવાનો ત્યાગ.
તથા દેશથી બ્રહ્મચર્યપૌષધ = સ્ત્રીસંગત્યાગ, સર્વથા બ્રહ્મચર્યપૌષધ = નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન.
તથા દેશથી અવ્યાપારપૌષધ = રાંધવું, ખાંડવું વગેરે અમુક વ્યાપારનું નિવારણ, સર્વથી અવ્યાપારપૌષધ = સર્વ સાવઘવયાપાર ન કરે, ન કરાવે.
તેમાં જ્યારે સર્વથી અવ્યાપારપૌષધ સ્વીકારે, ત્યારે આ વિધિ છે - મણિ-સુવર્ણને છોડીને, સર્વ અલંકારોથી રહિત થઈને પૌષધશાળા આદિ ચારમાંથી કોઈ પણ એક સ્થાનમાં // પાંચ વિષયોમાં રાગ-દ્વેષનો દઢતાપૂર્વક ત્યાગ કરીને શ્રાવક ગુરુની સાક્ષીએ આ રીતે પૌષધવ્રતનો સ્વીકાર કરે. //રા જે દિવસે શ્રાવક કે શ્રાવિકા પૌષધ લે, તે દિવસે સવારે