________________
સન્ડ્રોથસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૨ वर्णके-"चाउद्दसट्ठमुद्दिठ्ठपुण्णिमासिणीसु पडिपुण्णं पोसहं अणुपालेमाणा विहरंति ।" तथा-"जत्थ वि य णं चाउद्दसट्ठमुट्ठिपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेइ तत्थ वि य से एगे आसासे आसासे आसासे ।" इति स्थानाले चतुर्थस्थानके । तथौपपातिकोपाङ्गे श्रावकवर्णकेऽपि। एवं च सर्वत्र पर्वदिनानुष्ठेयताऽस्य पोषधस्यावसेया । न चोक्तदिनेषु पोषधव्रतं करणीयमेव परमन्यदाऽपि तत्करणं शास्त्रे न निषिद्धं भविष्यतीति वाच्यम्, प्रतिदिवसं तत्करणस्य शास्त्रे निषेधदर्शनात्। यदुक्तमावश्यकबृहद्वत्तौ-तत्र प्रतिनियतदिवसा
સંબોધોપનિષદ્ – આઠમ, ઉદિષ્ટ પૂનમોમાં પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે
છે.
તથા - જ્યાં પણ ચૌદશ, આઠમ, પર્વતિથિરૂપે કહેલ પૂર્ણિમાઓ વગેરેમાં સમ્યક્ પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે છે, ત્યાં પણ તે એ આશ્વાસન પામે, આશ્વાસન પામે, આશ્વાસન પામે – એમ સ્થાનાંગસૂત્રમાં ચતુર્થ સ્થાનકમાં કહ્યું છે. તે પ્રમાણે ઔપપાતિક ઉપાંગ સૂત્રમાં પણ શ્રાવક વકમાં કહ્યું છે. આ રીતે સર્વત્ર પર્વદિનોમાં પૌષધ કરવો જોઇએ એમ કહ્યું છે. ઉક્ત દિવસોમાં પૌષધ વ્રત કરવું જ જોઈએ, પણ અન્ય દિવસોમાં પૌષધ કરવાનો શાસ્ત્રમાં નિષેધ નથી, એવું ન કહેવું. કારણ કે પ્રતિદિવસ પૌષધ કરવાનો શાસ્ત્રમાં નિષેધ દેખાય છે. જે આવશ્યકબૃહદ્ધત્તિમાં કહ્યું છે –