________________
૪૨૪ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ સોળસપ્તતિઃ भणति-'वीरओ जइ स मण्णिहि' त्ति मोइया य पव्वइया । अरिट्ठणेमिसामी समोसरिओ । राया णिग्गओ । सव्वे साहू बारसावत्तेणं वंदंति । रायाणो परिस्संता ठिया । वीरओ वासुदेवाणुवत्तीए वंदेति । कण्हो आबद्धसेओ जाओ । भट्टारओ पुच्छिओ-'तिहिं सटेहिं सएहिं संगामाणं न एवं परिस्संतो मे भगवं ! ।' भगवया भणियं-'कण्ह ! खाइगं ते सम्मत्तमुप्पाडियं तित्थगरनामगोत्तं च । जया किर पाए विद्धो तदा जिंदणगरहणाए सत्तमाए पुढवीए बद्धेल्लयं आउयं उव्वेढंतेण तच्चपुढ
- સંબોધોપનિષદ્ કહે છે, “મારે સ્વામિની થવું છે.” રાજા કહે છે, “જો તે વીરક માને તો....” એમ કહી રાજાએ તેને વીક પાસેથી છોડાવી અને તેણે દીક્ષા લીધી.
દ્વારિકામાં શ્રી અરિષ્ટનેમિસ્વામિ સમોસર્યા. રાજા નગરીની બહાર નીકળ્યા. રાજા બધા મુનિઓને દ્વાદશાવર્ત વંદન કરે છે. બાકીના રાજાઓ થાકીને ઉભા રહી ગયા. વીરક વાસુદેવને અનુસરવા દ્વારા વંદન કરે છે. કૃષ્ણ પરસેવે રેબઝેબ થઈ ગયા. શ્રીનેમિનાથને પૂછયું કે હે ભગવંત ! ત્રણસો સાઈઠ યુદ્ધોમાં મને આવો થાક લાગ્યો નથી.”
ભગવાને કહ્યું કે, “કૃષ્ણ ! તે ક્ષાયિક સમ્યક્ત અને તીર્થકર નામકર્મ ઉત્પાદિત કર્યું.”
અંત સમયે કૃષ્ણ જરાકુમારના બાણથી પગે વીંધાય છે,