________________
સોળસપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨૨ करेति । अण्णया राया पुच्छति-'किह ते वयणं करेति ।' वीरओ भणति-'अहं सामिणीए दासो त्ति ।' राया भणति'सव्वं जइ ण कारवेसि ता ते णत्थि णिप्फेडउ ।' तेण रण्णो आकूतं नाऊणं घरगएणं भणिता, जहा पज्जणं करेहि त्ति । सा रुट्ठा, कोलिया ! अप्पणं न याणसि ? । तेण उठेऊण रज्जूएण आहया कूवंती रन्नो मूलं गया पायवडिया भणति-'जहा तेणाहं कोलिएण आहया ।' राया भणइ-'तेणं चेव समए भणिया सामिणी होहि त्ति तो दासत्तणं मग्गसि । अहं एताए न वसामि ।' सा भणति-'सामिणी होमि' । राया
– સંબોધોપનિષદ્ – અન્ય કાળે રાજા વીરકને પૂછે છે કે, “શું એ તારું કહ્યું કરે છે ?”
વીરકે કહ્યું, “એ મારી સ્વામિની છે, અને હું તેનો દાસ છું.” રાજા કહે છે, “જો બધુ કામ તેની પાસે નહીં કરાવે, તો તારો છૂટકારો નહીં થાય.” તેણે રાજાનો આશય જાણીને ઘરે જઈને કહ્યું કે, “પાન કર = પીણું બનાવ.” રાજકુમારી ગુસ્સે થઈ અને બોલી કે “વણકર ! તું તારી જાતને જાણતો નથી ?” આ સાંભળીને વીરકે ઉભા થઈને તેને દોરડાથી મારી. તે રડતી રડતી રાજા પાસે ગઈ અને પગે લાગીને કહે છે કે, “તે કોલિએ મને માર માર્યો.” રાજા કહે છે, “મેં તો તને તે જ સમયે કહ્યું હતું કે સ્વામિની થા. તો ત્યારે તે દાસપણું માગ્યું, હવે હું આ વાતમાં કાંઈ ન જાણું” રાજકુમારી