________________
४१२ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ લખ્યોથસપ્તતિઃ भणइ-"जेण रत्तसिरो नागो, वसंतो बयरीवणे । पाडिओ पुढविसत्थेण, वेमती नाम खत्तिओ ॥१॥ जेण चक्खुक्खया गंगा, वहंती कलुसोदगं । धारिया वामपाएण, वेमती नाम खत्तिओ ॥२॥ जेण घोसवती सेणा, वसंती कलसीपुरे । धारिया वामहत्थेण, वेमती नाम खत्तिओ ॥३॥" एयस्स धूयं देमि त्ति सो भणिओ। धूयं ते देमि त्ति नेच्छति । भिउडीकया दिण्णा नीया य घरं । सयणिज्जे अच्छति । इमो से सव्वं
- સંબોધોપનિષદ્ પાડી દીધો. તે આ (વીરક) ખરેખર ક્ષત્રિય છે.
ચક્રવડે ખોદેલી ગંગામાં મલિન પાણી વહેતું હતું. તેને જેણે ડાબા પગ દ્વારા અટકાવી દીધી, તે આ વેમતિ (સાળવી) ખરેખર ક્ષત્રિય છે. રાઈ જેણે કલશીપુરમાં ઘોષવતી સેનાને ડાબા હાથથી અટકાવી દીધી, તે આ વેમતિ (સાળવી) ખરેખર ક્ષત્રિય છે. તેવા
આને મારી પુત્રી પરણાવું છું.” એમ કહીને વરકને કહ્યું કે, “તને મારી પુત્રી આપું છું.” વીરક ઇચ્છતો નથી. ત્યારે વાસુદેવે ભૂકુટિની સંજ્ઞા કરવા દ્વારા જણાવ્યું કે, “જો
સ્વીકારીશ નહીં તો તારી ખેર નથી.” તેને પુત્રી પરણાવી. તેના ઘરે ગઈ. તે પલંગ પર બેઠી રહે છે. વીરક તેનું બધું કામ કરે છે.