________________
સોળસતતિ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨૨ अण्णावि एवं न करेहिं ति चिंतेइ । लद्धो उवाओ, वीरगं પુચ્છડું–‘સ્થિ તે વિવિ જયપુત્રયં?' મતિ-“નલ્થિ !' राया भणइ-'चिंतेहि ।' ततो सुचिरं चिंतित्ता भणति-'बयरीए उवरिं सरडो सो पाहणेण अहणेत्ता पाडिओ मओ य । सगडवट्टाए पाणियं वहंतं वामपाएण धारियं । उव्वेलाए गयं पज्जणघडियाए मच्छियाओ पविट्ठाओ हत्थेण ओहाडियाओ गुमगुमंतीओ होतु त्ति ।' बीए दिवसे अत्थाणीए सोलसण्हं रायसहस्साणं मज्झे भणति-सुणह भो ! एयस्स वीरगस्स कुलुप्पत्ती सुता कम्माणि य । काणि कम्माणि ? वासुदेवो
– સંબોધોપનિષદ્ - વિશિષ્ટ કાર્ય કર્યું છે ?” તે કહે છે, “કાંઇ નથી કર્યું.” રાજા કહે છે, “બરાબર વિચાર કરી લે.” પછી વીરકે લાંબો સમય સુધી વિચાર કરીને કહ્યું, “એક વાર બદરીના ઝાડ પર સરડો હતો. તેને મેં પથ્થરથી મારીને નીચે પાડી દીધો અને તે મરી ગયો. ગાડાવાટે પાણી વહેતું હતું, તેને મેં ડાબા પગથી ધારણ કરી રાખ્યું, તે મર્યાદા બહાર ગયું હતું. ખેળનાં ઘડામાં માખીઓ પડી હતી. “આ ગુણગુણ કરતી રહો” એવા વિચારથી મેં તે માખીઓને હાથથી ઢાંકી દીધી હતી.
બીજા દિવસે વાસુદેવે રાજસભામાં સોળ હજાર રાજાઓની વચ્ચે કહ્યું, “આ વરકની કુલોત્પત્તિ, પુત્રો અને કાર્યો સાંભળો.” સભાજનોએ પૂછ્યું, “કયાં કાર્યો ?” વાસુદેવે કહ્યું, “જેણે બદરીવનમાં લાલ માથાવાળા નાગને પૃથ્વીશસ્ત્રથી