________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૦૧ काऊण वच्चइ । दिणे दिणे न य जेमेइ । परूढमंसू जाओ। वित्ते वरिसारत्ते नीति राया । सव्वे वि रायाओ उवट्ठिया । वीरओ पाएसु पडिओ । राया पुच्छइ वीरओ दुब्बलो त्ति बारवालेहि कहियं जहावत्तं । रण्णो अणुकंपा जाया । अवारियप्पवेसो कओ वीरगस्स । वासुदेवो य किर सव्वाओ धूयाओ जाहे वीवाहकाले पायवंदियाओ एंति, ताहे पुच्छइ किं पुत्ति ! दासी होहिसि उदाहु सामिणि त्ति । ताओ भणंति सामिणीओ होहामु त्ति । राया भणइ तो खायं पव्वयाह भट्टारगस्स पायमूले । पच्छा महया निक्खमणसक्कारेण
– સંબોધોપનિષદ્ – તેણે ત્યાગ કર્યો. ચોમાસું પૂરું થતા રાજા બહાર નીકળે છે. બધા રાજાઓ ઉપસ્થિત થયાં. વીરક ચરણોમાં પડ્યો. રાજા પૂછે છે કે વરક કેમ દુર્બળ છે ? ત્યારે દ્વારપાળોએ જેવી વાત હતી, તે કહી. રાજાને અનુકંપા થઇ, તેમણે એવી વ્યવસ્થા કરી કે વીરકને પ્રવેશ કરતા કોઈ રોકે નહીં.
વાસુદેવની દીકરીઓ જ્યારે વિવાહ સમયે પગે લાગવા આવે, ત્યારે વાસુદેવ તેમને પૂછે છે કે, “દીકરી ! તારે દાસી થવું છે કે સ્વામિની થવું છે ?” દીકરીઓ જવાબ આપતી કે, “અમારે તો સ્વામિની થવું છે.” રાજા કહે છે, “તમે કહ્યું તેવું થવું હોય તો શ્રીનેમિનાથના ચરણોમાં પ્રવ્રયા સ્વીકાર કરો.” પછી મોટા નિષ્ક્રમણસત્કાર=દીક્ષા મહોત્સવમાં