________________
सम्बोधसप्ततिः ગાથા-૬૯ - ચાર કારણે અત્યન્ત બોધિ દુર્લભ ૨૧૭ स्वयं तद्द्रव्योपयोगाभावेऽपि उपेक्षणात्परभवे 'प्रज्ञाहीन: ' बुद्धिरहितो मूर्खो भवेत् । तु पुनः 'पापकर्मणा लिप्यते' अशुभकर्मणाऽऽश्लिष्टो जायते ॥ ६८ ॥
अथ चैत्यद्रव्यादिविनाशे यत्फलं तदाह'चेईदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ ६९ ॥
व्याख्या इह चैत्यं सामान्येन जिनायतनं तस्य सम्बन्धिद्रव्यं हिरण्यसुवर्णादि तस्य विनाशे कृते तथा 'ऋषिघाते' · સંબોધોપનિષદ્ -
એવી રીતે દોષદર્શન વગેરે દ્વારા તેને નિવારે નહીં, તે = શ્રાવક, સ્વયં દેવદ્રવ્યનો ઉપભોગ ન કરવા છતાં પણ, ઉક્ત ઉપેક્ષાથી પરભવમાં પ્રજ્ઞાહીન=બુદ્ધિરહિત=મૂર્ખ બને, વળી પાપકર્મથી લેપાય–અશુભ કર્મથી લિપ્ત થાય છે. ૬૮॥
હવે ચૈત્યદ્રવ્ય વગેરેના વિનાશથી જે ફળ મળે, તે કહે છેચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિઘાતમાં, પ્રવચનના માલિન્ચમાં, સાધ્વીના ચતુર્થવ્રતના ભંગમાં બોધિલાભના મૂળમાં અગ્નિ (મુકાય છે.) II૬૯) (પુષ્પમાલા ૪૫૧, દ્રવ્ય-સપ્તતિકા ૨૭)
અહીં ચૈત્ય = સામાન્યથી જિનાલય, તેના સંબંધી દ્રવ્ય ઘડેલું સોનું, ઘડ્યા વગરનું સોનું, વગેરે, તેનો વિનાશ
चेईयद० ।
૧. . જી. ૧. ૧. છે
-