________________
૩૨૬ ગાથા-૬૮ - દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા દોષકારક સોસતતિઃ 'पण्णाहीणो भवे सो उ, लिप्पेई पावकम्मुणा॥६८॥
વ્યારથી – ‘' પુનરર્થે, તે વાગે યોદ્યતે | ત્રિशूकोऽनन्तभवभ्रमणहेतुजिनद्रव्योपभोगमजानानो जिनद्रव्यं भक्षयति। यः पुनः ‘सुश्रावकः' जिनधर्मवासितचेतस्कतया शोभनश्राद्धस्तं जिनद्रव्यभोक्तारं 'उपेक्षते' अवजानाति, यदि जिनद्रव्यमसौ भक्षयति तदा मम किं यातीति देवद्रव्यरक्षणाय न यतते, दोषदर्शनादिभिर्न निवारयतीत्यर्थः । 'सः' श्राद्धः
– સંબોધોપનિષદ્ કરે તે બુદ્ધિહીન થાય, વળી પાપકર્મથી લેપાય. ૬૮. (દર્શનશુદ્ધિપ્રકરણ ૫૪, સંબોધપ્રકરણ ૧૦૪, વિચારસાર ૬૪૯, શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૨, દ્રવ્યસપ્તતિકા ૧૩)
તું” અહી “વળી અર્થમાં છે, તેને આગળ યોજવામાં આવશે. કોઈ જીવ નિશ્ક હોય, તે ન જાણતો હોય કે જિનદ્રવ્યનો ઉપભોગ અનંત સંસારનું કારણ છે, અને તેથી તે જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, વળી જે સુશ્રાવક = જિનધર્મથી વાસિત મનવાળા હોવાથી સારા શ્રાવક હોય, તે જિનદ્રવ્યનો ઉપભોગ કરનારની ઉપેક્ષા કરે = અવજ્ઞા કરે, અર્થાત્ “જો એ જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, તો એમાં મારું શું જાય છે?' એમ માનીને દેવદ્રવ્યના રક્ષણ માટે પ્રયત્ન ન કરે, અર્થાત્ દેવદ્રવ્યના ભક્ષણથી આવી આવી આપત્તિઓ આવે છે? ૨. ના – પુછાળો ! ૨. . . . . ૨ – નીવો !