________________
રૂ૨૮ ગાથા-૬૯-ચાર કારણે અત્યન્ત બોધિ દુર્લભ સોળસતતિઃ संयतविनाशे कृते प्रवचनस्य चोड्डाहे प्रकृष्टाकृत्यकरणेन कृते संयत्याश्चतुर्थव्रतभङ्गे कृते प्राणिना मूलाग्निर्दत्तो भवति, कस्य? 'बोधिलाभस्य' सम्यक्त्वलाभतरोरिति सर्वत्र योज्यते । अयं भावः-अन्येनापि महापापकरणेन प्राणिनोऽनन्तं भवं भ्रमन्त्येव । एभिः पुनविशेषतस्तमेव दारुणदुःखान्वितं प्रचुरतरं च पर्यटन्ति । बोधिं तु सर्वथा न लभन्ते । यदि तु केचिल्लभन्ते तेऽप्यतिकष्टेन । इति गाथार्थः ॥६९॥ अथ भावविशुद्धिविहितबोधिलाभजनकश्रीजिनपूजा
- સંબોધોપનિષ કરાતાં, તથા ઋષિઘાત = સંયમીનો વિનાશ કરાતાં, મોટું અકાર્ય કરવા દ્વારા પ્રવચનમાલિન્ય કરાતાં, તથા સાધ્વીજીના ચતુર્થવ્રતનો ભંગ કરાતા, તે જીવે મૂળમાં અગ્નિ મુક્યો છે, કોના મૂળમાં ? બોધિલાભના = સમ્યક્તની પ્રાપ્તિરૂપી વૃક્ષમાં, આ રીતે સર્વત્ર યોજવું.
આશય એ છે કે અન્ય પણ મહાપાપ કરવાથી જીવો અનંત સંસારભ્રમણ કરે જ છે, પણ આ પાપોથી તો વિશેષથી તે જ ભયંકર દુઃખોવાળા સંસારમાં અતિ વધુ ભ્રમણ કરે છે, પણ બોધિલાભ સર્વદા પામતા નથી. જો કોઈ જીવો બોધિલાભ પામે છે, તો તે પણ અતિ કષ્ટથી = મુશ્કેલીથી, આ પ્રમાણે ગાથાર્થ છે. //૬૯ો.
શ્રીજિનપૂજાનું પ્રણિધાન ભાવવિશુદ્ધિસહિત કરવામાં