________________
૨૧૨ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સોથતિઃ अभिग्गहो जाव जीवाए ॥१॥" ततोऽयं ग्रासाच्छादनमात्र मुक्त्वा यत्किञ्चिदन्यन्ममाधिकं व्यवहारतः सम्पत्स्यते तच्चैत्यद्रव्यं देयं न मया भोक्तव्यमित्यभिग्रहो यावज्जीवमभूदिति । "सुहभावपवित्तीए, संपत्तीभिग्गहमि निच्चलया । चेईहरकारावण, तत्थ सयाभोगपरिसुद्धी ॥१॥" तस्यैवं महात्मनो गृहीतमहाभिग्रहस्य शुभभावप्रवृत्तितोऽतीवचैत्यद्रव्यदित्सावशादुल्लसद्विशिष्टाशयसंयोगाल्लाभान्तरायक्षयोपशमस्तस्माच्च सम्पत्तिः प्रभूततरविभूतिसम्प्राप्तिः, तस्यां सत्यामपि अभिग्रहे निश्चलता
– સંબોધોપનિષ અભિગ્રહ (લીધો). ૧ (દ્રવ્યસપ્તતિકા ૬૪, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૧, ઉપદેશપદ ૪૦૮) પછી સંકાશ શ્રાવકે માવજીવ માટે એવો અભિગ્રહ કર્યો કે વેપાર દ્વારા મને જે કમાણી થાય, તેમાંથી ભોજન અને વસ્ત્રને છોડીને બાકીનું સર્વ મારે પોતે ન વાપરવું. પણ દેવદ્રવ્યરૂપે આપી દેવું.
શુભભાવપ્રવૃત્તિથી સંપત્તિ, અભિગ્રહમાં નિશ્ચલતા, જિનાલય બંધાવવું, તેમાં શુભવિચાર, પરિશુદ્ધિ.../૧ દ્રવ્યસપ્તતિકા ૬૫, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૨, ઉપદેશપદ ૪૦૯)
તે મહાપુરુષે એ મહા અભિગ્રહ લીધો, તેથી તેમને શુભભાવ પ્રવૃત્ત થયો = દેવદ્રવ્યરૂપે ઘણુ દાન આપવાની ભાવના થઈ. તેનાથી ઉલ્લાસ પામતા વિશિષ્ટ આશયનો સંયોગ થયો, તેનાથી લાભાંતરાયકર્મનો ક્ષયોપશમ થયો,