________________
સોળસપ્તતિ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર ૨૨૧ अन्यदा च केवलियोगे जाते सति पृच्छा तेन कृता, यथा भगवन् ! मया भवान्तरे किं कर्म कृतम् ? येनासम्पद्यमानमनोरथोऽहं सम्भूतः । ततः सङ्काशादिभवग्रहणवृत्तान्तस्य केवलिना कथने कृते बोधिर्जिनधर्मप्राप्तिस्ततः संवेगस्तस्याजनि । पप्रच्छ च किमत्र चैत्यद्रव्योपयोगापराधे मम कर्तुमुचितम् ? तदानीं भणितं च केवलिना, यथा चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिकृते हिरण्यादेर्वृद्धिः कर्तुमुचिता । "गासच्छायणमित्तं, मुत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेइयदव्वं देयं,
સંબોધોપનિષદ્ – ગ્રહણ કર... ||૧|| (દ્રવ્યસપ્તતિકા ૬૩, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૦, ઉપદેશપદ ૪૦૭) અન્ય કાળે કેવળી ભગવંતનો યોગ થતા તેણે પૃચ્છા કરી કે હે ભગવંત ! મેં ભવાંતરમાં કયું કર્મ કર્યું હતું ? કે જેનાથી મારા મનોરથો પૂર્ણ થતાં નથી. પછી કેવળી ભગવંતે સંકાશના ભવોથી માંડીને તેને પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેને બોધિલાભ થયો = જિનધર્મની પ્રાપ્તિ થઈ. પછી તેને સંવેગ થયો. તેણે પૂછ્યું કે અહીં = ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરવાના અપરાધમાં મારે શું કરવું ઉચિત છે ? ત્યારે કેવળી ભગવંતે કહ્યું કે જિનાલય - જિનપ્રતિમા સંબંધી યાત્રા-સ્નાત્ર વગેરેની વૃદ્ધિ માટે ચૈત્યદ્રવ્યરૂપ સુવર્ણ વગેરેની વૃદ્ધિ કરવી ઉચિત છે.
ભોજન-વસ્ત્રમાત્રને છોડીને મારું જે કાંઈ પણ છે, તે સર્વ મારે ચૈત્યદ્રવ્યરૂપે આપી દેવું. એમ (તેણે) માવજીવ