________________
૩૨૦ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સન્ડ્રોથસપ્તતિ पुत्रकलत्रादिकं प्राप्य बहुशः पुनः पुनर्बहुशो ग्रहणं धिक्कारादिप्राचुर्यख्यापनार्थम् । "तगराए इब्भसुओ, जाओ तक्कम्मसेसयाई तु । दारिद्दमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥१॥" पश्चात्तगरायां पुरि इभ्यसुतः, कस्यां सत्याम् ? इत्याह-तत्कर्मशेषतायां तु तस्य चैत्यद्रव्यपयोगकालोपार्जितस्य कर्मणो लाभान्तरायादेः शेषोऽवशिष्टता तस्य भावस्तस्यां सत्यामेव । परं तत्रापि दारिद्र्यं निर्धनत्वमसम्प्राप्तिर्वाञ्छितस्य, पुनः पुनरस्य चित्तनिर्वेदो हृदयोद्वेगरूपः । "केवलिजोगे पुच्छा, कहणे बोही तहेव संवेओ। किं इण्हमुचिय गिण्हं चेइयदव्वस्स वुड्डि त्ति ॥१॥"
– સંબોધોપનિષદ્ ઉત્પન્ન થઈને પણ નિંદનીય એવું અન્ય પણ પુત્ર, પત્ની વગેરે બહુવાર પામીને. અહીં વારંવાર “બહુશઃ' એવો પ્રયોગ કર્યો છે, તે ધિક્કાર વગેરેની પ્રચુરતા જણાવવા માટે છે.
તગરામાં શ્રેષ્ઠીપુત્ર થયો, અવશિષ્ટ રહેલા તે કર્મથી દરિદ્રતા, અસંપ્રાપ્તિ અને ફરી ફરી ચિત્તનિર્વેદ પામ્યો. ૧ (દ્રવ્યસપ્તતિકા ૬૨, શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૯, ઉપદેશપદ ૪૦૬) પછી તગરા નગરીમાં શ્રોષ્ઠીપુત્ર થયો. શું હોતે છતે ? તે કહે છે - તે = દેવદ્રવ્યભક્ષણના કાળે બંધાયેલ લાભાંતરાય વગેરે કર્મનું શેષપણું હોતે છતે, પણ ત્યાં પણ તેને દરિદ્રતા = નિર્ધનપણું, વાંછિતની અપ્રાપ્તિ અને ફરી ફરી ચિત્તનો નિર્વેદ = હૃદયનો ઉગ થયો. કેવળીનો યોગ થતાં પૃચ્છા, કથન થતા બોધિ અને સંવેગ, હવે શું ઉચિત? ચૈત્યદ્રવ્યની વૃદ્ધિનું