________________
સોળસપ્તતિ: ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર રૂ૮૨ तृष्णाक्षुदभिभूतः सङ्ख्यानि हिण्डित्वा भ्रान्त्वा भवग्रहणानि, तेषु च घातवाहनचूर्णनरूपा वेदनाः प्राप्य बहुशोऽनेकश एकैकस्मिन् भव इत्यर्थः । तत्र घातनं असिकुन्तादिभिश्छेदनम्, वाहनं लवणगन्त्र्याद्याकर्षणम्, चूर्णनं मुद्गरादिना कुट्टनम् । "दालिद्दकुलुप्पत्तिं, दरिद्दभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसु वि पाविउं बहुसो ॥१॥" दरिद्रकुलोत्पत्तिमाजन्म दरिद्रभावं तत्र प्राप्य बहुशः, तथा यतः कुतोऽपि निमित्तादनिमित्ताच्च बहोर्जनाद्धिक्कारं अवर्णवादं तथेति समुच्चये, मनुष्येष्वपि समुत्पन्नो गर्हणीयमन्यदपि
- સંબોધોપનિષદ્ – પામીને... /૧ી (શ્રાદ્ધદિન-કૃત્ય ૧૧૭, ઉપદેશપદ ૪૦૪) તૃષ્ણા અને ક્ષુધાથી પીડિતરૂપે સંખ્યાતા ભવો સુધી ભમીને, તેમાં એક-એક ભવમાં ઘાત-વાહન-ચૂર્ણનરૂપ વેદનાઓને બહુવાર = અનેકવાર પામીને, તેમાં ઘાતન = તલવાર, ભાલો વગેરેથી છેદન, વાહન = મીઠાના ગાડા વગેરેને ખેંચવું, ચૂર્ણન = મુદ્ગર વગેરેથી કુટવું (પોતે કુટાવું.) બહુવાર દરિદ્રતાવાળા કુળમાં ઉત્પત્તિ અને દરિદ્રપણું પામીને, તથા મનુષ્યોમાં પણ ઘણા લોકોના ધિક્કારને પામીને... /લા (શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૮, ઉપદેશપદ ૪૦૫) દરિદ્રકુળમાં જન્મ પામીને તથા તેમાં જન્મથી માંડીને ગરીબી પામીને, તથા જે તે નિમિત્તથી કે નિમિત્ત વિના પણ ઘણા લોકોના ધિક્કારને પામીને = ઘણા લોકો વડે કરાયેલી નિંદાને પામીને, “તથા” એ સમુચ્ચય અર્થમાં છે. મનુષ્યોમાં