________________
રૂ૮૮ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સન્ડ્રોથલપ્તતિઃ श्रावकवन्महानर्थभाग् भवति, तत्संविधानकं चेदम्- 'संकास गंधिलावइ सक्कवयारंमि चेइए कहवि । चेईदव्वुवओगी पमायओ मरण संसारे ॥१॥" इह संकाशनामा श्रावकः स्वभावादेव भववैराग्यवान् गन्धिलावत्यामभूत् । स च शक्रावतारचैत्ये गृहव्याक्षेपादिकारणैश्चैत्यद्रव्योपयोगी देवद्रव्योपजीवकः प्रमादतोऽज्ञानसंशयविषयादनालोचिताप्रतिक्रान्तो मरणमाप तत् संसारे । “तण्हाछुहाभिभूओ, सङ्खिज्जे हिंडिऊण भवगहणे । घायणवाहणचुण्णण वियणाओ पाविउं बहुसो ॥१॥"
- સંબોધોપનિષદ્ – સંકાશ વગેરે શ્રાવકની જેમ મહા અનર્થનો ભાગી થાય છે. સંકાશ શ્રાવકની કથા આ મુજબ છે –
સંકાશ... ગંધિલાવતી... શક્રાવતાર ચૈત્યમાં કોઈ રીતે ચૈત્યદ્રવ્યનો ઉપયોગકારી... પ્રમાદથી... મરણ.... સંસારમાં.... // ૧ી (શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૬, દ્રવ્યસપ્તતિકા ૬૧) ભાવાર્થ આ મુજબ છે – અહીં ગંધિલાવતીમાં સંકાશ નામનો એક શ્રાવક હતો. તે પ્રકૃતિથી જ સંસારથી વૈરાગ્ય ધરાવતો હતો. તે ઘરના વ્યાક્ષેપો વગેરે કારણોથી ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરનાર = દેવદ્રવ્ય પર ઉપજીવન કરનાર થયો. અજ્ઞાનસંશયરૂપ વિષયવાળા પ્રમાદથી તે દોષની આલોચના કર્યા વિના તથા તે દોષથી પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામ્યો. તેથી સંસારમાં - સંખ્યાત ભવો સુધી તૃષ્ણા અને સુધાથી અભિભૂત થયો, અનેકવાર ઘાતન-વાહન-ચૂર્ણનની વેદનાઓ