________________
KI9 राणामाज्ञा
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું ૩૮૨ मोहेण अन्नाणी ॥१॥" जिनवराज्ञारहितं जिनद्रव्यं वर्धयन्तोऽपि मूढा भवसमुद्रे ब्रुडन्तीति सम्बन्धः । जिनवराणामाज्ञा आगमस्तया रहितं मुक्तं जिनवराज्ञारहितमिति क्रियाविशेषणम् । ततश्च जिनवराज्ञारहितं यथा भवति तथा वर्धयन्तोऽपि वृद्धिं नयन्तोऽपि केऽपि मुग्धबुद्धयो जिनद्रव्यम्, आज्ञारहितं वर्धनं चैवम्-यथा श्रावकेण देवस्ववृद्धये कल्पपालमत्स्यबन्धकवधकवेश्याचर्मकारादीनां कलान्तरादिदानम् । तथा देववित्तेन वा भाटकादिहेतुकदेवद्रव्यवृद्धये यद्देवनिमित्तं स्थावरादिनिष्पादनम् । तथा महार्घाऽनेहसि विक्रयेण बहुदेवद्रविणोत्पादनाय गृहिणा
– સંબોધોપનિષદ્ – રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરવા છતાં પણ ભવસમુદ્રમાં ડુબી જાય છે. એ પ્રમાણે અહીં સંબંધ છે. જિનવરોની આજ્ઞા = આગમ, તેનાથી રહિત = મુક્ત, જિનવરાત્તારહિતપણે એમ ક્રિયાવિશેષણ છે. તેથી એવો અર્થ થશે કે – જેમ જિનવરની આજ્ઞાથી રહિત થાય તેમ કેટલાક મુગ્ધબુદ્ધિ વાળા જીવો જિનદ્રવ્યની વૃદ્ધિ કરતાં હોવા છતાં પણ.
આજ્ઞા રહિત વૃદ્ધિ આ પ્રમાણે છે - જેમ કે શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દારુના પીઠાવાળા, માછીમાર, વધક (ચંડાળાદિ ?), વેશ્યા, ચમાર વગેરેને વ્યાજે પૈસા આપે. અથવા તો ભાડા વગેરેથી થતી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દેવદ્રવ્યથી દેવ માટે મકાન આદિ બનાવડાવવું, તથા જ્યારે ધાન્યના