________________
બ્લોથપ્તતિઃ ગાથા-૬૪ - મદ્યાદિ ચાર મહાવિગઈ રૂદ્દ विशति संस्करोति यः । यान्ति ते षडपि दुर्गति स्फुटं, न स्थितिः खलु परत्र पापिनाम् ॥२॥ अत्ति यः कृमिकुलाकुलं पलं, पूतिशोणितवशादिमिश्रितम् । तस्य किञ्चन न सारमेयतः, शुद्धबुद्धिभिरवेक्ष्यते परम् ॥३॥" तथा-"संसृजन्ति विविधाः शरीरिणो, यत्र सूक्ष्मतनवो निरन्तरम् । तद्ददाति नवनीतमङ्गिनां, पापतो निरयमत्र सेविनाम् ॥१॥ ऊर्ध्वमन्तर्मुहूर्त्तात्स्युर्बहवो यत्र जन्तवः । विवेकिभिः कथङ्कारं नवनीतं तदद्यते ॥२॥" ૬૪.
સંબોધોપનિષદ્ – કરે = ખરીદી કરે,) જે માંસને ઘર આદિમાં લઈ જાય, અને જે માંસને રાંધે, તે છયે વ્યક્તિ દુર્ગતિમાં જાય છે, એ સ્પષ્ટ જ છે, કારણ કે પાપીઓને દુર્ગતિ સિવાય કોઈ ગતિમાં સ્થાન મળતું નથી. રાાં જે કીડાઓના સમૂહથી ભરેલું, દુર્ગધી લોહી-ચરબી વગેરેથી મિશ્રિત, એવું માંસ ખાય છે, તેનામાં અને કૂતરામાં કોઈ ફરક નથી, એવું શુદ્ધ બુદ્ધિવાળા લોકો જુએ છે/માને છે. તે
તથા - જેમાં સતત સૂક્ષ્મજીવોની સંસક્તિ થાય છે, તે માખણ પોતાના ભક્ષકોને અહીં પાપથી નરકગતિ આપે છે. //l.
જેમાં અંતર્મુહૂર્ત પછી ઘણા જીવો ઉત્પન્ન થાય છે, તે માખણને વિવેકી જીવો શી રીતે ખાય ? |રા ૬૪l.