________________
૩૭૦ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ સમ્બોધસપ્તતિ:
अथ चतुर्ष्वपि मद्यादिष्वविशेषेणानन्तजन्तुसंसक्तिमुक्त्वा मांसे पुनस्तां विशेषत आह
-
आमासु य पक्कासु य, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ य निगोयजीवाणं ॥ ६५ ॥
.
व्याख्या
'आमासु च ' अग्निनाऽसंस्कृतासु, तथा ‘પવવાસુ વ’. અગ્નિના સંતાસુ, તથા ‘વિપજ્ઞમાનાસુ’ अग्निना संस्क्रियमाणासु 'मांसपेशीषु' पललपिण्डिकासु 'सततमेव' निरन्तरमेव 'निगोदजीवानां निगोदरूपा ये जीवास्तेषां ‘उपपातः' उत्पत्तिस्तीर्थकृद्भिर्भणितः । यदवादिषु
'
· સંબોધોપનિષદ્ -
આ રીતે મદિરા વગેરે ચારેમાં સામાન્યથી અનંત જીવોની સંસક્તિનું નિરૂપણ કરીને, હવે માંસમાં તે વિશેષથી કહે છે
કાચી અને પાકી રંધાતી માંસપેશીઓમાં નિગોદજીવોનો સતત જ ઉત્પાદ કહ્યો છે ।।૬૫) (સંબોધ પ્રકરણ ૧૧૯૧, સંવેગરંગશાલા ૭૧૨૮)
કાચી = અગ્નિથી નહીં રાંધેલી. તથા પાકી = અગ્નિથી રાંધેલી તથા વિશેષથી પકાવાતી = અગ્નિથી રંધાતી એવી માંસપેશીઓમાં સતત જ = નિરંતર જ, નિગોદજીવોનો = નિગોદરૂપ જે જીવો છે, તેમનો ઉપપાદ = ઉત્પત્તિ, તીર્થંકરોએ કહ્યો છે. યોગશાસ્ત્રમાં જે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે કહ્યું છે - કે જે તરત જ ઉત્પન્ન થયેલા અનંત જીવોની પરંપરાથી
=