________________
સોળસપ્તતિઃ ગાથા-૬૪ - મઘાદિ ચાર મહાવિગઈ ૩૬૭ कसाया" इतिगाथाव्याख्यायां प्राग् दर्शिता एव । मध्वादीनां પુનર્દોષા ૩ષ્યન્ત, તત્ર-“સ્વેચ્છત્નોમુનીયાવિત્ત, मद्यमांसचितभाजनस्थितम् । सारघं गतघृणस्य खादतः, कीदृशं भवति शौचमुच्यताम् ॥१॥ योऽत्ति नाम मधु भेषजेच्छया, सोऽपि याति लघु दुःखमुल्बणम् । किं न नाशयति जीवितेच्छया, भक्षितं झटिति जीवितं विषम् ॥२॥" तथा"मक्षिकामुखनिष्ठ्यूतं, जन्तुलक्षक्षयोद्भवम् । कथमास्वाद्यते
- સંબોધોપનિષદ્ – છીએ. તેમાં - બ્લેચ્છ લોકોના મુખની લાળથી યુક્ત, મદ્યમાંસથી ભરેલા ભાજનમાં રહેલું એવું મધ જે ખાય છે, તેને વળી શૌચ કેવું હોય, તે કહો. અર્થાત્ જે અત્યંત બીભત્સ અને અશુચિમાં એવું મધ ખાય છે, તેનું શુચિત્વ સંભવતું જ નથી. તેના
જે દવાની ઇચ્છાથી પણ મધ ખાય, તે પણ જલ્દીથી તીવ્ર દુ:ખ પામે છે. જો કોઈ જીવવાની ઇચ્છાથી પણ વિષ ખાય તો શું તે જલ્દીથી તેના જીવિતનો નાશ કરતું નથી ? અર્થાત્ કરે જ છે. //રા
તથા - જે મધમાખીના મોંઢામાંથી ઘૂંકરૂપે બહાર નીકળ્યું છે, અને જે લાખો જીવોનો ઘાત કરવાથી બને છે, તેવું નરકના કારણભૂત મધ સબુદ્ધિના ધારકો શી રીતે ખાય ?