________________
રૂદ્દ૬ ગાથા-૬૪ - મદ્યાદિ ચાર મહાવિગઈ સવોથસપ્તતિઃ मज्जे महंमि मंसंमि, नवणीयंमि चउत्थए । उप्पज्जंति 'अणंता, तव्वण्णा तत्थ जंतुणो ॥६४॥
વ્યારડ્યા – તત્ર “મ’ મરિયાં, તથા “મધુનિ' ક્ષૌદ્ર, तथा 'मांसे' पिशिते, तथा चतुर्थे 'नवनीते' म्रक्षणे 'उत्पद्यन्ते' सम्मूर्छन्ति, के ? 'तद्वर्णाः' तेषां मद्यादीनां वर्ण इव वर्णो येषां ते तद्वर्णास्तद्रूपाः, शाकपार्थिवादित्वान्मध्यपदलोपी समासः, 'अनन्ताः' निगोदरूपा जन्तवः । अत एवैतानि चत्वार्यप्यभक्ष्यविकृतय उच्यन्ते । तत्र मद्यदोषाः-"मज्जं विसय
- સંબોધોપનિષદ્ – વર્ણવાળા અનંત જીવો ઉત્પન્ન થાય છે. ૬૪.
(સંબોધ પ્રકરણ ૧૧૯૨) તેમાં મધમાં = મદિરામાં, મધુમાં = મધમાં, માંસમાં તથા ચોથા નવનીતમાં = માખણમાં ઉત્પન્ન થાય છે, કોણ? તદ્વર્ણવાળા = તે મદિરા વગેરેનો જેવો વર્ણ હોય, તેના જેવા વર્ણવાળા = તેના જેવા રૂપવાળા. અહીં શાકપ્રિય પાર્થિવ – શાકપાર્થિવ વગેરેની જેમ મધ્યમપદલોપી સમાસ થયો છે. અનંત નિગોદરૂપ જીવો, માટે જ આ ચારે અભક્ષ્યરૂપ વિગઈઓ કહેવાય છે.
તેમાં મદ્યના દોષો “મદ્ય, વિષય, કષાયો” આ ગાથાની વૃત્તિમાં પૂર્વે બતાવ્યા જ છે. મધ વગેરેના દોષો કહીએ ૨. . . . . . – સંસ્થા |