________________
સન્ડ્રોઇસપ્તતિ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્ધ गुरूहि । एवमदत्तादाणं, चउव्विहं बिंति गीयत्था ॥१॥" इति शीलभङ्गे तृतीयव्रतभङ्गोऽपि ज्ञेयः । 'अव्वंभं' इति, अब्रह्म चतुर्थव्रतभङ्गः प्रकट एव । पञ्चमं तु 'अपरिग्गहिए' इति, अपरिग्रहिकस्य कामिनी नैव, आस्तां सेवा, अपरिग्रहव्रतभङ्गं विना कामिन्यपि न सम्भवतीत्यर्थः ॥६३॥ यथा मैथुनं जीवसंसक्तिहेतुस्तथा मद्यादिकमपीति दर्शयन्नाह
સંબોધોપનિષદ્ અદત્ત અને ગુરુઓ વડે અદત્ત. આ રીતે ગીતાર્થો ચતુર્વિધ અદત્ત કહે છે.
(સંબોધ પ્રકરણ ૧૧૪૨, નવપદ પ્રકરણ ૩૯) આ રીતે શીલભંગ થતાં ત્રીજા વ્રતનો ભંગ પણ સમજવો. અબ્રહ્મ = ચતુર્થ વ્રતનો ભંગ તો પ્રગટ જ છે. પંચમમાં આ પ્રમાણે – જેને પરિગ્રહ નથી, તેને સ્ત્રી નથી જ, માટે સ્ત્રીસેવનની તો વાત જ ક્યાં રહી? અપરિગ્રહવ્રતના ભંગ વિના કામિની પણ ન સંભવે, એવો અર્થ છે. પાંચ વ્રતો એ વ્રતીપણાનું કારણ છે. માટે જેઓ શીલરહિત છે, તેમને પાંચે વ્રતોનો ભંગ થાય છે. માટે તેમને કોઈ વ્રત સંભવતું નથી. I૬૩ી.
જેમ મૈથુન જીવસંસક્તિનું કારણ છે, તેમ મદિરા વગેરે પણ જીવસંસક્તિનું કારણ છે, એ દર્શાવતા કહે છે -
મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેના