________________
રૂદ્ર ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ સોસપ્તતિઃ गब्भवक्कंतियमणुस्साणं चेव उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणेसु वा वंतेसु वा पित्तेसु वा सुक्केसु वा सोणिएसु वा सुक्कपुग्गलपरिसाडेसु वा विगयकलेवरेसु वा थीपुरिससंजोएसु वा गामनिद्धमणेसु वा नगरनिद्धमणेसु वा सव्वेसु चेव असुइट्टाणेसु इत्थ णं समुच्छिममणुस्सा संमुच्छंति अंगुलअसंखिज्जभागमित्ताऐ ओगाहणाए । असण्णी मिच्छादिट्ठी अन्नाणी सव्वाहिं पज्जत्तीहिं अपज्जत्तगा अंतमुहुत्ताउया चेव कालं करेंति" इति । घोरपापहेतुत्वान्मैथुनं वर्ण्यमेव, चतुर्थव्रतभङ्गे शेषव्रतचतुष्टयस्यापि भङ्गात् । कथम् ? 'मेहुणसन्नारूढो'
– સંબોધોપનિષદ્ નાકના મેલ, ઉલ્ટી, પિત્ત, શુક્ર, શોણિત, શુક્ર પુદ્ગલનો પરિપાટ, વિકૃતકલેવર, સ્ત્રી-પુરુષ-સંયોગ, ગામના ખાળ કે નગરના ખાળમાં અને સર્વ અશુચિસ્થાનોમાં અહીં અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેઓ અસંજ્ઞી, મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની હોય છે, તેઓ સર્વ પર્યાપ્તિઓથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્યવાળા હોય, ત્યારે જ કાળ કરી જાય છે.
મૈથુન ઘોર પાપનું કારણ હોવાથી તે વર્જનીય જ છે. કારણ કે ચોથા વ્રતનો ભંગ થાય, તો બાકીના ચારે વ્રતોનો પણ ભંગ થાય છે. કેવી રીતે ? – “મૈથુનસંજ્ઞામાં આરુઢ”