________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્દ किम्भूते ? 'निश्शेषाङ्गानां' समस्ताचाराङ्गादिसिद्धान्तानां विभक्तिभिर्विशेषैश्चङ्गे रम्ये, चङ्गशब्दो देश्यां(यः?) चारुतार्थः, यत्र सर्वाङ्गविशेषाः स्पष्टतया प्ररूपिताः सन्तीतिभावः । यद्वा निश्शेषाङ्गानां मध्ये विभक्त्या वैचित्र्येण रम्ये । यदुक्तं प्रज्ञापनायां भगवानाहेति तदेव लिख्यते, तथाहि-"कहण्णं भंते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखित्ते पणयालीसाए जोयणसयसहस्सेहिं अड्डाइज्जेसु दीवसमुद्देसु पन्नरसकम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अन्तरदीवेसु
– સંબોધોપનિષદ્ - કેવા પ્રજ્ઞાપના ઉપાંગમાં ? નિઃશેષ અંગોના = સમસ્ત આચારાંગ આદિ સિદ્ધાન્તોની વિભક્તિઓથી = વિશેષોથી સુંદર = રમ્ય. “ચંગ એ દેશ્યશબ્દ છે જેનો અર્થ સુંદરતા છે. આશય એ છે કે પ્રજ્ઞાપના ઉપાંગમાં બધા અંગવિશેષો સ્પષ્ટપણે પ્રરૂપ્યા છે. અથવા તો સર્વ અંગોમાં વિભક્તિથી = વિચિત્રતાથી રમ્ય એવા પ્રજ્ઞાપના ઉપાંગમાં – એવો અર્થ કરવો. “પ્રજ્ઞાપનામાં ભગવાને કહ્યું” એવું જે કહ્યું, તે જ હવે લખાય છે, તે આ પ્રમાણે –
હે ભગવંત ! સંમૃમિ મનુષ્યો શી રીતે ઉત્પન્ન થાય છે? ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રની અંદર પિસ્તાલીશ લાખ યોજનમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતર્કંપમાં ગર્ભજ મનુષ્યોના જ વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ,