________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્દારૂ इत्यादिना शीलभङ्गे जीवानां केवलिज्ञेयप्राणिनां हिंसाप्ररूपणात्प्राणातिपातव्रतं प्रथमं विराधितमेव । द्वितीयव्रतं तु-"नो कामीणं सच्चं, पसिद्धमेयं जणस्स सयलस्स । तित्थयरसामिपमुहाऽदत्तंपि हु तत्थ खलु हुज्जा ॥१॥ अब्बंभं पयडं चिय, अपरिग्गहियस्स कामिणी नेय । इय सीलवज्जियाणं, कत्थ वयं पंचवयमूलं ॥२॥" न च कामिनां सत्यं विषयार्तानां सत्यवादित्वं न सम्भवति, प्रसिद्धमेतज्जनस्य सकलस्य, यदुक्तम्-"वणिक्प
– સંબોધોપનિષદ્ ઇત્યાદિ ૬રમી ગાથામાં કહ્યું, તે મુજબ શીલભંગ થાય ત્યારે કેવળીજ્ઞેય જીવોની હિંસાની પ્રરૂપણા કરી હોવાથી પ્રથમ પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના થઈ જ છે. દ્વિતીયાદિ વ્રત આ રીતે ખંડિત થાય છે –
સર્વ જનોને પ્રસિદ્ધ છે કે કામીને સત્ય હોતું નથી. વળી તેમાં તીર્થકર-સ્વામિ વગેરે થકી અદત્ત પણ થાય છે ના. અબ્રહ્મ તો સ્પષ્ટરૂપે છે જ. વળી જેને પરિગ્રહ નથી, તેને
સ્ત્રી પણ નથી જ. માટે જેઓ શીલવર્જિત છે, તેમને પંચવ્રતમૂલક એવું વ્રત ક્યાંથી સંભવે ? |રા (શીલોપદેશમાલા ૨૪, ૨૫)
કામીઓને સત્ય નથી = વિષયાર્ન જીવોમાં સત્યવાદીપણું સંભવતું નથી. આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. કારણ કે કહ્યું છે કે – સાત વ્યક્તિ અસત્યનું ઘર છે – (૧) વેપારી