________________
સક્વોત્તતિ: ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂલ निरस्यन्नाह-'तीर्थकरेण' अर्हता सर्वास्रवद्वारकारणविदा एतदिति गम्यम्, 'भणितं' प्रतिपादितमनेकसुरासुरनरसमक्षम्, तच्चेत्यध्याहार्य व्याख्येयम् । तच्च भगवदुक्तं 'प्रत्यनेन' महतोद्यमेन श्रद्धातव्यमवितथमेतदिति, न च तत्र शङ्कापिशाचिकावकाशो देय इति भावः । शुक्रशोणितसम्भवास्तु गर्भजपञ्चेन्द्रिया इमे"पंचिंदिया मणुस्सा, एगनरभुत्तनारिगभंमि । उक्कोसं नव लक्खा, जायंती एगहेलाए ॥१॥ नवलक्खाणं मज्झे, जायइ इक्कस्स दुन्न व समत्ती । सेसा पुण एमेव य, विलयं વનંતિ મેવ રા” દ્રા अथासङ्ख्यातानसञ्जिनः स्त्रीपुंससंयोगजान्
– સંબોધોપનિષદ્ = સર્વ આશ્રવદ્વારોના કારણના જાણકાર એવા અરિહંતે આ કહ્યું છે = અનેક સુર-અસુર-નરોની સમક્ષ પ્રતિપાદિત કર્યું છે. ભગવાને કહેલી તે વાતની પ્રયત્નથી = મોટા ઉદ્યમથી શ્રદ્ધા કરવી જોઇએ, કે તે સત્ય છે. તે વાતમાં શંકારૂપી પિશાચીને અવકાશ ન દેવો જોઇએ એવો અહીં ભાવ છે. સ્ત્રીની યોનિમાં શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થતા ગર્ભજ પંચેન્દ્રિય જીવો આ પ્રમાણે છે – એક નર ભોગવેલી નારીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી નવ લાખ પંચેન્દ્રિય મનુષ્યો એક સાથે થાય છે. //લા (ગાથાસહસ્ત્રી ૩૩૧) તે નવલાખમાંથી એક કે બેની નિષ્પત્તિ થાય છે. બાકીના તો એમ ને એમ વિનાશ પામે છે. તેરા (ગાથાસહસ્ત્રી ૩૩૨) ૬રા.