________________
૩૧૮ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ લોથલતતિઃ ॥१॥ पुरिसेण सह गयाए, तेसिं जीवाण होइ उद्दवणं । वेणुगदिटुंतेणं, तत्तायसलागनाएणं ॥२॥" यदुक्तं भगवत्यते द्वितीयशतके पञ्चमोद्देशके-"मेहुणं सेवमाणस्स केरिसे असंजमे कज्जइ ? गोयमा ! से जहा णामए केवि पुरिसे रूयनालियं वा बूरनालियं वा तत्तेणं कणएणं समभिधंसिज्जा, एरिसएणं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे कज्जइ" इति । संसक्तायां योनौ द्वीन्द्रिया एते । एतच्च केनचित्प्राकृतेनोक्तं भविष्यतीति
– સંબોધોપનિષદ્ છે, તેઓ એક કે બે કે ત્રણ .... યાવત ઉત્કૃષ્ટથી લક્ષપૃથક્વ = બે થી નવ લાખ હોય છે. જેના (ગાથાસહસ્ત્રી ૩૩૦) - તે સ્ત્રી પુરુષ સાથે ગમન કરે, ત્યારે તે જીવોની વિરાધના થાય છે. વાંસમાં તપેલા લોઢાના શલાકાના દૃષ્ટાંતથી પ્રસ્તુત અર્થ સમજવો. રાઈ
કારણ કે શ્રી ભગવતી અંગસૂત્રમાં દ્વિતીય શતકમાં પંચમ ઉદ્દેશામાં કહ્યું છે કે – હે ભગવંત ! જે મૈથુન સેવે, તે કેવું અસંયમ કરે છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ રૂની ભરેલી વાંસની નળી કે બરુ નામની વનસ્પતિની નાળીને તપેલા સોનાથી જોડે, તેમાં જેવું અસંયમ થાય, હે ગૌતમ ! મૈથુન સેવનાર તેવું અસંયમ કરે છે. જીવસંસક્ત એવી યોનિમાં આ બેઇન્દ્રિય જીવો હોય છે. આ તો કોઈ સામાન્ય વ્યક્તિએ કહ્યું હશે, એવી શંકાનું નિરાકણ કરતા કહે છે - તીર્થકરે