________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂ૫૭ मैथुनप्रसक्तयोहि स्त्रीपुंसयोरुत्कृष्टतः सूक्ष्मा नवलक्षजीवा विनश्यन्तीत्येतदेवाहमेहुणसन्नारूढो, नवलक्ख हणेइ 'सुहमजीवाणं । तित्थयरेणं भणियं, सद्दहियव्वं पयत्तेण ॥६२॥ ___ व्याख्या - 'मैथुनसञ्जारूढः' अब्रह्मसेवापरः पुमान् 'सूक्ष्मजीवानां' केवलिज्ञेयप्राणिनां नव लक्षान् हन्ति उत्कृष्टत इत्यर्थः । यदागम:-"इत्थीजोणीए संभवंति बेइंदिया उ जे जीवा । इक्को व दो व तिन्न व, लक्खपहुत्तं च उक्कोसं
– સંબોધોપનિષદ્ – કેમ એમ ? (બ્રહ્મચારી હોવું જરૂરી કેમ ?) કારણ કે સ્ત્રી-પુરુષ મૈથુનમાં આસક્ત હોય, ત્યારે ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ નવ લાખ જીવોનો વિનાશ થાય છે. એ જ કહે છે -
મૈથુન સંજ્ઞા પર આરુઢ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે. એવું તીર્થકરોએ કહ્યું છે, તેની પ્રયત્નથી શ્રદ્ધા કરવી જોઇએ. ૬રા (ગાથાસહસ્ત્રી ૩૨૯, શીલોપદેશમાલા ૨૩)
મૈથુનસંજ્ઞા પર આરુઢ = અબ્રહ્મસેવનમાં તત્પર એવો પુરુષ, નવ લાખ સૂક્ષ્મજીવોને = કેવળી જાણી શકે તેવા પ્રાણીઓને ઉત્કૃષ્ટથી હણે છે, એવો અર્થ છે. કારણ કે એવું આગમવચન છે કે – સ્ત્રીની યોનિમાં જે બે ઇંદ્રિય જીવો થાય ૨. T -સુનીવા | ૨. ઇ-ગ્ર ગામવયો હિંસા ગીવામિદ પઢમાં | રૂ. - સદ્દરિપvi |