________________
સખ્યોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયારે શ્રાવપ્રતિમા રૂબરૂ साधुसामाचारीसमाचरणचतुरः समितिगुप्त्यादिकं च सम्यगनुपालयन् भिक्षार्थ गृहिकुलप्रवेशे सति श्रमणोपासकाय प्रतिमाप्रतिपन्नाय भिक्षां दत्तेति भाषमाणः कस्त्वम् ? इति कस्मिंश्चित्पृच्छति प्रतिमाप्रतिपन्नः श्रमणोपासकोऽहमिति ब्रुवाणो ग्रामनगरादिष्वनगार इव मासकल्पादिना विचरेदेकादशमासान् यावदिति । एतच्चोत्कृष्टतः कालमानमुक्तम् । जघन्यतः पुनरेकादशापि प्रतिमाः प्रत्येकमन्तर्मुहूर्त्तादिमाना एव, तच्च मरणे वा प्रव्रजितत्वे वा नान्यथेति। तथा-"ममकारेऽवोच्छिन्ने वच्चइ
– સંબોધોપનિષદ્ - લઈને શ્રમણ = નિગ્રંથ, તેમના જેવું અનુષ્ઠાન કરવાથી જે તેમના જેવા છે તે શ્રમણભૂત = સાધુસમાન, વિચરે, અર્થાત્ ઘરથી નીકળીને સર્વ સાધુ સામાચારીને પાળવામાં કુશળ એવા તે શ્રાવક સમિતિ-ગુપ્તિ વગેરેનું સમ્યફ અનુપાલન કરે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે
પ્રતિમાવાળા શ્રાવકને ભિક્ષા આપો” એમ કહે. કોઈ એવું પૂછે કે, “તમે કોણ છો ? ત્યારે એમ કહે કે હું પ્રતિમા સ્વીકારનાર શ્રાવક છું. આ રીતે ગામ-નગર વગેરેમાં અણગારની જેમ માસકલ્પ વગેરે દ્વારા અગિયાર મહિના સુધી વિચરે. આ ઉત્કૃષ્ટથી કાળપ્રમાણ કહ્યું. જઘન્યથી તો અગિયારે પ્રતિમા અંતર્મુહૂર્ત વગેરે પ્રમાણ જ છે.
તે જઘન્ય પ્રમાણ ચાલુ પ્રતિમામાં જ મરણ થાય કે પ્રવ્રજ્યા થાય તો જ સંભવે છે, અન્યથા નહીં. તથા મમત્વનો