________________
રૂ૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા બ્લોથપ્તતિઃ सन्नायपल्लि दटुं जे । तत्थवि साहु व्व जहा, गिण्हइ फासं तु आहारं ॥१॥" ममेत्यस्य करणं ममकारस्तस्मिन्नव्यवच्छिन्नेऽव्यपगते सति, अनेन स्वजनदर्शनार्थित्वकारणमुक्तम्, सज्ञाताः स्वजनास्तेषां पल्ली सन्निवेशस्तां सज्ञातपल्लीं व्रजति गच्छति द्रष्टुं विलोकयितुं सज्ञातानिति गम्यते, 'जे' इति पादपूरणे । तत्रापि सज्ञातपल्ल्यामप्यास्तामन्यत्र साधुरिव संयत इव वर्तते, न पुनः स्वजनोपरोधेन गृहचिन्तादिकं कुर्यात् । यथा च साधुः प्रासुकमेषणीयं च गृह्णाति तथा सोऽपि श्रमणभूतः प्रतिमाप्रतिपत्ता
– સંબોધોપનિષદ્ - લુચ્છેદ ન થયો હોવાથી સ્વજનોના આવાસને જોવા જાય, ત્યાં પણ જેમ સાધુ લે, તેમ પ્રાસુક આહાર લે-છે //
(પંચાશક ૯-૩૬, પ્રવચનસારોદ્ધાર ૯૯૪) “મારું” આવું કરવું તે મમકાર. તેનો વ્યુચ્છેદ ન થયો હોવાથી = વિગમ ન થયો હોવાથી, આવું કહેવા દ્વારા સ્વજનોના દર્શન કરવાના પ્રયોજનનું કારણ કહ્યું. સંજ્ઞાત = સ્વજનો, તેમની પલ્લી = નિવાસ, ત્યાં – સ્વજનોના નિવાસમાં = તેમના ગામ-નગર-પોળ આદિમાં જાય છે - ગમન કરે છે, સ્વજનોને જોવા માટે. અહીં “જે પાદપૂરણ અર્થમાં છે. ત્યાં પણ = સ્વજનોના સન્નિવેશમાં પણ, અન્યત્રની વાત તો જવા દો, સાધુની જેમ = સંયત સમાન વર્તે છે. પણ સ્વજનોના ઉપરોધથી ઘરની ચિંતા વગેરે કરતા નથી. અને