________________
ર૬૨ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસતતિઃ अकथने वृत्तिच्छेदप्राप्तेः । अथ नैव जानाति ततो ब्रूते नैवाहं किमपि जानामि स्मरामीति । एतावन्मुक्त्वा नान्यत्किमपि तस्य गृहकृत्यं कर्तुं कल्पते इति तात्पर्यम् । अथैकादशी प्रतिमामाह"खुरमुंडो लोएण व, रयहरणपडिग्गहं च गिण्हित्ता । समणो हूओ विहरइ, मासा एक्कारसुक्कोसं ॥१॥ क्षुरेण मुण्डो मुण्डितः क्षुरमुण्डः, लोचेन वा हस्तलुञ्चनेन मुण्डः सन् रजोहरणं पतद्ग्रहं चोपलक्षणमेतत्सर्वमपि साधूपकरणं गृहीत्वा 'समणभूओ' इति श्रमणो निर्ग्रन्थस्तद्वद्यस्तदनुष्ठानकरणात्स श्रमणभूतः साधुकल्प इत्यर्थः, विहरेत् गृहान्निर्गत्य निखिल
સંબોધોપનિષદ્ કે જો ન કહે તો આજીવિકાનો ઉચ્છેદ થાય. અને જો ન જ જાણતા હોય તો કહે કે હું કાંઈ જ જાણતો નથી = મને કાંઈ જ યાદ આવતું નથી. તાત્પર્ય એ છે કે આના સિવાય તેમને ઘરનું કોઈ કાર્ય કરવું ન કલ્પ.
હવે અગિયારમી પ્રતિમા કહે છે -
અસ્ત્રાથી કે લોચથી મુંડિત, રજોહરણ અને પાત્રુ લઈને ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી સાધુની જેમ વિચરે. તેવા
(પ્રવચનસારોદ્ધાર ૯૯૩) સુરથી = અસ્ત્રાથી મુંડ = મુંડિત તે સુરમુંડ, અથવા તો લોચથી = હાથે લંચન કરવા વડે મુંડિત થયેલા તે શ્રાવક રજોહરણ અને પાત્રુ લઇને, ઉપલક્ષણથી સાધુના સર્વ ઉપકરણ