________________
બ્લોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪રૂ रात्रिः परिमाणमस्या इत्येकरात्रिकी सर्वरात्रिकी, तां यस्तस्य प्रतिमा भवतीति शेषः । शेषदिनेषु यादृशोऽसौ भवति तदर्शयितुमाह-"असिणाण वियडभोई, मउलियडो दिवसबंभयारी ૨ / રત્તિ પરમાડો , ડિમવિક્વેસુ વિવસેતુ IIકા” अस्नानः, स्नानपरिवर्जकः, विकटे-प्रकटे प्रकाशे दिवा, न रात्रावित्यर्थः दिवाऽपि प्रकाशदेशे भुङ्क्ते-अशनाद्यभ्यवहरतीति विकटभोजी, पूर्वं किल रात्रिभोजनेऽनियम आसीत्, तदर्थमिदमुक्तम् । 'मउलियडो' इति, अबद्धपरिधानकच्छ इत्यर्थः ।
- સંબોધોપનિષદ્ - પ્રસ્તુતમાં કરવું” અર્થ લીધો છે. એ પ્રતિમાનું પ્રમાણ કેટલું? તે કહે છે - જેનું પ્રમાણ એક રાત્રિ છે તે એકરાત્રિકી = આખી રાતના પ્રમાણવાળી. તેને જે કરે છે, તેની તે પ્રતિમા થાય છે. એવો અહીં અધ્યાહાર છે.
બાકીના દિવસોમાં તે જેવો થાય છે, તે બતાવવા કહે છે - અસ્નાની, વિકટભોજી, અબદ્ધકક્ષ, દિવસે બ્રહ્મચારી, રાતે પરિમાણકૃત આ રીતે પ્રતિમા સિવાયના દિવસોમાં હોય છે. I૧ (પંચાશક ૯-૧૮, પ્રવચનસારોદ્ધાર ૯૮૬) અજ્ઞાની =
સ્નાનનો ત્યાગ કરનાર, વિકટમાં = પ્રગટમાં = પ્રકાશવાળા દેશ-કાળમાં ભોજન કરે, અર્થાત્ રાત્રે નહીં પણ દિવસે ભોજન કરે અને દિવસે પણ પ્રકાશવાળા સ્થાનમાં ભોજન કરે = અશન વગેરેનો આહાર કરે તે વિકટભોજી. પહેલા રાત્રિભોજનનો નિયમ ન હતો, માટે આવું કહ્યું છે.