________________
રૂ૪૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સન્વોથસપ્તતિઃ तथा दिवसे दिवा ब्रह्म चरतीत्येवंशीलो दिवसब्रह्मचारी 'रत्ति' इति रात्रौ, किम्? अत आह-परिमाणं स्त्रीणां तद्भोगानां वा, परिमाणं कृतं येन स परिमाणकृतः । कदा? इत्याह-प्रतिमावर्जेषु कायोत्सर्गरहितेष्वपर्वस्वित्यर्थो दिवसेषु दिनेष्विति । अथ कायोत्सर्गस्थो यच्चिन्तयति तदाह-"ज्झायइ पडिमाए ठिओ, तिलोयपुज्जे जिणे जियकसाए । नियदोसपच्चणीयं, अन्नं वा पंच जा मासा ॥१॥" ध्यायति चिन्तयति प्रतिमायां कायोत्सर्गे स्थितोऽवस्थितस्त्रिलोकपूज्यान् त्रिभुवनाभ्यर्चनीयान् जिनांस्तीर्थ
– સંબોધોપનિષદ્ - મઉલિયડ = વસ્ત્રમાં કચ્છો નહીં બાંધનાર એવો. તથા દિવસે બ્રહ્મનું પાલન કરવાના સ્વભાવવાળો = દિવસ બ્રહ્મચારી, રાત્રે = રાત્રિમાં શું? તે કહે છે - જેણે સ્ત્રીઓનું કે સ્ત્રીના ભોગોનું પરિમાણ કહ્યું છે, તે = પરિમાણકૃત. ક્યારે ? પ્રતિમા સિવાયના = કાયોત્સર્ગથી રહિત એવા અપર્વોમાં, દિવસોમાં = દિનોમાં.
હવે કાયોત્સર્ગમાં રહેલા શ્રાવક જે ચિંતન કરે, તે કહે છે
પ્રતિમામાં રહેલા શ્રાવક પાંચ માસ સુધી કષાયવિજેતા, રૈલોક્યપૂજ્ય એવા જિનેશ્વરોનું ધ્યાન કરે છે અથવા તો સ્વદોષપ્રતિપક્ષી અન્ય વિચાર કરે છે. તેની (પંચાશક ૯-૧૯, પ્રવચનસારોદ્ધાર ૯૮૭)
ધ્યાન કરે છે = ચિંતન કરે છે, પ્રતિમામાં =